*સાબરકાંઠા જિલ્લા-વરસાદની - At This Time

*સાબરકાંઠા જિલ્લા-વરસાદની


*સાબરકાંઠા જિલ્લા-વરસાદની માહિતી*
સારો વરસાદ પડવો, વરસાદના કારણે નદી-નાળાંમાં પાણી આવવું, રહેણાક વિસ્તારમાં વરસાદના પાણી ભરાય જવુ, વરસાદના પાણીના કારણે કોઈ રસ્તા તૂટી જાય અથવા તો બંધ થઈ જાય... નાના ચેકડેમ, તળાવ કે પછી મોટા ડેમ ઓવરફ્લો થાય કે પછી એકસીડન થાય...વિગેરે ઘટનાનો વિડીયો બનાવીને ન્યુઝમાં વોટ્સએપ 7575865274 પર મોકલો...

વિડીયો બનાવો ત્યારે મોબાઈલ આડો રાખવો, મોબાઈલ ઉભો રાખીને બનાવેલ વિડીયો ચાલશે નહિ... સાથે સાથે આપનુ પૂરું નામ, ગામ, ઘટનાનું સ્થળ... જરૂર લખી મોકલવું.... જો વરસાદનો વિડીયો હોય તો વરસાદ ક્યારે શરૂ થયો ? ક્યારે બંધ થયો ? કેટલો વરસાદ વરસ્યો ? તે માહિતી પણ લખી મોકલવી...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon