મોડાસા એમ.એસસી (સીએ એન્ડ આઇટી) કોલેજના વિધાર્થીઓ યુનિવર્સિટી પરિક્ષા મા સિદ્ધિઓ હાસલ કરી - At This Time

મોડાસા એમ.એસસી (સીએ એન્ડ આઇટી) કોલેજના વિધાર્થીઓ યુનિવર્સિટી પરિક્ષા મા સિદ્ધિઓ હાસલ કરી


ધી મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની માન્યતા ધરાવતી મોડાસાની શ્રીમતી વિલાસબેન વ્રજમોહનભાઈ શાહ એમ.એસસી (સીએ એન્ડ આઇટી) કોલેજના વિદ્યાર્થીઓ એ યુનિવર્સિટી દ્વારા લેવાયેલ ઓક્ટોબર - ડિસેમ્બર ૨૦૨૩ની સેમેસ્ટર - ૯ ના પરિણામમાં પંચાલ સીમાબેન ડી. યુનિવર્સિટી પ્રથમ, પટેલ રીતુ આર.યુનિવર્સિટી બીજો, રાવલ અમિત યુ. યુનિવર્સિટી ચોથો અને પુવાર હેમરાજસિહ એમ. યુનિવર્સિટી પાંચમો ક્રમાંક મેળવી યુનિવર્સિટી કક્ષાએ કોલેજ તથા મંડળનું ગૌરવ વધારેલ છે આ સિદ્ધિ હાંસલ કરવા બદલ કોલેજ કેળવણી મંડળના પ્રમુખ શ્રી નવીનચંદ્ર આર મોદી, ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ શાહ તથા કોલેજના પ્રભારી મંત્રી શ્રી અરવિંદભાઈ જે મોદી તથા કોલેજના આચાર્ય શ્રી અર્પિતકુમાર એ જોષી અને સ્ટાફ મિત્રોએ અભિનંદન પાઠવ્યા હતા


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image