ધારાસભ્યની ખેડૂતો સાથે બેઠક - At This Time

ધારાસભ્યની ખેડૂતો સાથે બેઠક


પોરબંદરના બોખીરા વિસ્તારમાં ખેડૂતભાઈઓ સાથે મુલાકાત કરી. બોખીરા વિસ્તાર પોરબંદરના નીચાણવાળા વિસ્તારો પૈકીનો એક છે, એટલે અતિ ભારે વરસાદની સ્થિતીમાં અહીં ખેતરોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા રહેતી હોય છે. ત્યારે ખેડૂતો સાથે ચર્ચા કરીને આ સમસ્યાના કાયમી ઉકેલ માટે નક્કર આયોજન કરવાની ખાતરી આપી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.