બોટાદ પૂર્વ શહેર પ્રમુખ ચંદુભાઈ સાવલિયાએ આદર્શ સ્કૂલ ખાતે એસ.એસ.સી અને એચ.એસ.સીના વિદ્યાર્થીઓને શુંભકામઓ પાઠવી - At This Time

બોટાદ પૂર્વ શહેર પ્રમુખ ચંદુભાઈ સાવલિયાએ આદર્શ સ્કૂલ ખાતે એસ.એસ.સી અને એચ.એસ.સીના વિદ્યાર્થીઓને શુંભકામઓ પાઠવી


બોટાદ પૂર્વ શહેર પ્રમુખ ચંદુભાઈ સાવલિયાએ આદર્શ સ્કૂલ ખાતે એસ.એસ.સી અને એચ.એસ.સીના વિદ્યાર્થીઓને શુંભકામઓ પાઠવી

બોટાદ જિલ્લા ખાતે એસ.એસ.સી અને એચ.એસ.સી બોર્ડની પરીક્ષાઓનો શુભારંભ થવા જઈ રહ્યો છે, આદર્શ સ્કૂલ હડદર રોડ ખાતે બોટાદ પૂર્વ શહેર પ્રમુખ ચંદુભાઈ સાવલિયા દ્વારા તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, “પરીક્ષા આપતા સમયે કોઈપણ પ્રકારનો તણાવ ન રાખવો. બોર્ડની પરીક્ષાને અન્વયે જિલ્લા વહીવટી તંત્ર સુસજ્જ છે, તેમજ વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે તો સહાયતા માટે વહીવટી તંત્ર ખડેપગે છે. તમામ વિદ્યાર્થીઓ સારા પરિણામ સાથે ઉત્તીર્ણ થાય તેવી વિદ્યાર્થીઓને શુંભકામના પાઠવવામાં આવી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon