મહાજાતિ પાટીદાર ૮૫૦ અટકો ઇતિહાસ ના આંગણે કણબી નો કેકારાવ - At This Time

મહાજાતિ પાટીદાર ૮૫૦ અટકો ઇતિહાસ ના આંગણે કણબી નો કેકારાવ


મહાજાતિ પાટીદાર ૮૫૦ અટકો ઇતિહાસ ના આંગણે કણબી નો કેકારાવ
કણબી આકરી ચાકરી કરે કણ પકવી કોઠાર ભરે અધિક વસે વરણ અઢાર
કણબી સૌનો પોષણકાર નહિ તિથિ નહિ મહિના નું નામ ગણાય નહિ કણબી વણ ગામ તે કણબી ના ગુણ અતોલ પણ બોલી નહીં જાણે બોલ
કણબી ક્ષત્રિય ઉત્પતિ વાયુ પુરાણ શ્લોક વેદ ઇતિહાસ પૂ.૧૩૭ ન સ્વર્ગ ના પુન ભૅવમ કામયે દુઃખ તપ્તાનામ પ્રાણીનામ અતિ નામ લોકો સમસ્તા સુખી નો ભવતું આર્યો નું સૌથી પ્રાચીનતમ મનુષ્ય જાતિ સાહિત્ય સાંસ્કારીક પ્રવૃત્તિ નું વર્ણન ત્રગ્વેદ વેદકાલીન પૃથ્વી પુત્રો માતર્ડ પુરાણ આદિ કવિ થી લઈ ચંદ્રગુપ્ત મોર્ય યદુવંશ મુસ્લિમ શાસક અંગ્રેજો થી લઈ લોકશાહી સુધી દરેક દરેક શાસન વ્યવસ્થા માં કુર્મી ઓનો ઉજળો ઇતિહાસ ત્યાગ તિતિક્ષા બલિદાન શોર્ય સાહસ ઉદ્યમી પરોપકાર ગદગદિત કરતો ઇતિહાસ તેની અટકો પાછળ પણ વડવા સ્થળાંતર ગામ અને જીવન કવન ઉપર ખૂબ રસપ્રદ છે
સમસ્ત લેઉવા પટેલ ની સાડી આઠ સો જેટલી અટકો કોઈ ગઢિયા વડીલો તો કોઈ ગામ ઉપર થી પડી છે દરેક અટક વિશે કંઈક તથ્ય શોર્ય સાહસ પરમાર્થ ભલાઈ ની રસપ્રદ વાતો પ્રેરણા છુપાયેલ છે ઇતિહાસ ના આંગણે કણબી નો કેકારાવ માંથી સંકલન નીચે ની અટકો સમસ્ત લેઉવા પટેલ ની પેટા જ્ઞાતિ ઓ હલારી ગોલવાડિયા ગુજરાતી એમ ત્રણેય માં અમુક અટકો આવતી હોય છે ૧ ભાનાણી ૨. રિબડીયા ૩. પેથાણી ૪.ચોથાણી ૫. બલર ૬. નાથાણી ૭. સયાણી ૮.વસાણી ૯ વાગડીયા.૧૦. વણસોલિયા ૧૧. માંગરોળિયા ૧૨. તરણોલી ૧૩. કડી ૧૪.માંદળીયા ૧૫.તારપરા ૧૬.ગોંડળીયા ૧૭. રાણપરિયા ૧૮. સરધારા ૧૯. છોડવડીયા ૨૦ પડાળીયા ૨૧.ભાલાળા ૨૨. રૂડાણી ૨૩. કાપડીયા ૨૪. રંગાણી ૨૫. લુણાગરિયા ૨૬. ધડુક ૨૭. પરસાણા ૨૮.સુવાગિયા ૨૯.રાખોલિયા ૩૦.કાવાણી ૩૧. અકબરી ૩૨.પોકિયા ૩૩. ખૂંટ ૩૪.તજા ૩૫. બાબરીયા ૩૬.પોલરા ૩૭. શેખડા ૩૮. મેધાણી ૩૯. કાત્રોડીયા ૪૦. જાજડીયા ૪૧.ચોવટિયા ૪૨.તાગડીયા૪૩. તોગડીયા ૪૪.જાલાવડીયા .૪૫ વડોદરિયા ૪૬. ખોખર ૪૭.બોદર ૪૮.બોદર્યા ૪૯. કોટડીયા ૫૦. નાકરાણી ૫૧. સાવલિયા ૫૨. સરલીયા ૫૩. નાવડીયા ૫૪.વાધાણી ૫૫.પાટડીયા .૫૬ ગોધાણી ૫૭.બેલડીયા ૫૮. સાકરાસડીયા ૫૯. ધેવરિયા ૬૦. ઠેસિયા ૬૧.કોઠીયા ૬૨.જાગાણી ૬૩. જોગાણી ૬૪.બુટાણી ૬૫. અવૈયા ૬૬. બાલધા ૬૭. ભડકોલીયા ૬૮.મોલિયા ૬૯.સોરઠીયા ૭૦.અંટાળા ૭૧. ભંડેરી ૭૨. દેસાઈ ૭૩.લીંબાસિયા ૭૪. પાનેલિયા ૭૫.બુધેલીયા ૭૬. વાવડીયા ૭૭.ભાતિયા ૭૮. ડભોયા ૭૯. બોખા ૮૦.વહાણી ૮૧. તાવેથીયા ૮૨. સરખેદિયા ૮૩. નારોલા ૮૪.નાડોદા ૮૫. ડામસિયા ૮૬.શેખલિયા ૮૭. બદરખિયા ૮૮. કથીરિયા ૮૯. માલવીયા ૯૦. કોલડીયા ૯૧. દોમડીયા ૯૨. વિરડીયા ૯૩. કાનાણી ૯૪. તેજાણી ૯૫. હિરપરા ૯૬.આસોદરિયા ૯૭. રંધોળીયા ૯૮.કળથીયા ૯૯. કથીરિયા ૧૦૦. વધાસિયા ૧૦૧. દેસાઈ ૧૦૨.મોણપરા ૧૦૩.માલવીયા ૧૦૪ મોવલિયા ૧૦૫ ફાગણીયા ૧૦૬. ફીણવિયા ૧૦૭. ધોળકિયા ૧૦૮.ધોળીયા ૧૦૯.શંકર ૧૧૦. કાસાદરિયા ૧૧૧. પાલડીયા ૧૧૨.મોતીસરિયા ૧૧૩. રૂડકીયા ૧૧૪.મનાણી ૧૧૫.સિદ્ધપરા ૧૧૬ બજરીયા ૧૧૭. માંડાણી ૧૧૮.રાદડીયા ૧૧૯ વેકરિયા ૧૨૦. રાબડીયા ૧૨૧.ધસડીયા ૧૨૨. કાથરોટિયા ૧૨૩. આલગિયા ૧૨૪. મોવિયા ૧૨૫.સેજલિયા ૧૨૬. સોજીત્રા ૧૨૭. ઠુંમર ૧૨૮.ડોંડા ૧૨૯.મુલાણી ૧૩૦. સતાણી ૧૩૧. ઢેઢી ૧૩૨.જાસોલિયા ૧૩૩. વડસક ૧૩૪.કરકર ૧૩૫ વસોયા ૧૩૬ .શીગાળા ૧૩૭. રજોડીયા ૧૩૮. સિમેડિયા ૧૩૯. વીસાણી ૧૪૦. વસાણી ૧૪૧.ડુંગરાણી ૧૪૨. ડોબરીયા ૧૪૩ ભેસાણીયા ૧૪૪.ગેડિયા ૧૪૫. ગોંડલીયા ૧૪૬ ડાવરા ૧૪૭ .ઝડફિયા ૧૪૮.જળોદરા ૧૪૯.અમદાવાદી ૧૫૦. રાજપરા ૧૫૧.વિરાણી ૧૫૨. ગોટી ૧૫૩. સુતરિયા ૧૫૪. વાવીયા ૧૫૫. સોનાણી ૧૫૬.ચિતળિયા ૧૫૭. જાડા ૧૫૮.શિયાણી ૧૫૯.વોરા ૧૬૦.ક્યાડા ૧૬૧.ભુવા ૧૬૨.સવાણી ૧૬૩. માંગુકિયા ૧૬૪.ખેની ૧૬૫. ચાંસપરા ૧૬૬. મિયાણી ૧૬૭.ગેલાણી ૧૬૮.ગલાણી ૧૬૯.ગાબાણી ૧૭૦ ગોયાણી ૧૭૧.ગોગદાણી ૧૭૨. મેરુલિયા ૧૭૩. મગરુબિયા ૧૭૪ માણિયા ૧૭૫ ધડુક ૧૭૬ રામાણી ૧૭૭. વસ્તપરા ૧૭૮.અસલાલિયા ૧૭૯.છેલીયા ૧૮૦.શિરવાણીયા ૧૮૧.શિરોયા ૧૮૨.દાંડ ૧૮૩ રશિયા ૧૮૪ રાછડીયા ૧૮૫. કાછડીયા ૧૮૬ સંઘાણી ૧૮૭.સાંગાણી ૧૮૮. ઉઘાડ ૧૮૯.લાઠીયા ૧૯૦. બોરડ ૧૯૧. વાંકડિયા ૧૯૨.ઈસામલિયા ૧૯૩. નવાપરા ૧૯૪. મુજપરા ૧૯૫. સલોડીયા ૧૯૬ મોરજા ૧૯૭. દેવાણી ૧૯૮. ખોખરિયા ૧૯૯.ધોધરી ૨૦૦.વાનાણી ૨૦૧.વનાણી ૨૦૨. આણદાણી ૨૦૩. અણધણ ૨૦૪. રંગાણી ૨૦૫. રૂડાણી ૨૦૬. ખાનપરા ૨૦૭. ખોખાણી ૨૦૮. ડાલીયા ૨૦૯. ડાયાણી ૨૧૦ લખાણી ૨૧૧. લાખાણી ૨૧૨. રોય ૨૧૩.ગોરસિયા ૨૧૪. કુંકડીયા ૨૧૫.કાકડીયા ૨૧૬. કાંણકિયા ૨૧૭. ભુડિયા ૨૧૮. નંદાણીયા ૨૧૯. ખાત્રોજા ૨૨૦.બોરડ ૨૨૧. ફળદુ ૨૨૨.ભાદાણી ૨૨૩. ધોરાજીયા ૨૨૪. પોકળ ૨૨૫.ઢોલરીયા ૨૨૬.પાંચાણી ૨૨૭.સાહોલિયા ૨૨૮. પીઢડીયા ૨૨૯.બોધરા ૨૩૦.રોકડ ૨૩૧. સુરાણી ૨૩૨. હાપાણી ૨૩૩. સુખડીયા ૨૩૪. કાલાવડીયા ૨૩૫. અકવાલિયા ૨૩૬.અજાણી ૨૩૬. અજુકિયા ૨૩૭. અજોગઠિયા ૨૩૮. અજોડા ૨૩૯. અજોડીયા ૨૪૦. અડાલજા ૨૪૧.અભંગી ૨૪૨.અણધણ ૨૪૩.અમરેલીયા ૨૪૪. અમીપરા ૨૪૫. અવલાણી ૨૪૬.અસિત ૨૪૭.અહોદરિયા ૨૪૮. અંધારિયા ૨૪૯.આકરું ૨૫૦.આજોગુડિયા ૨૫૧. આટકોટિયા ૨૫૨.આભલિયા ૨૫૩.આરદેશણા ૨૫૪. આસોદરિયા ૨૫૫.આગુંનિયા ૨૫૬.આંબલિયા ૨૫૭. આંબાણી ૨૫૮.આંહીંયા ૨૫૯. ઇટાળીયા ૨૬૦. ઇટાલીયા ૨૬૧. ઉકરડા ૨૬૨.ઉકરેટિયા ૨૬૩.ઉકાણી ૨૬૪.ઉજકિયા ૨૬૫.ઉજરીયા ૨૬૬. ઉથરેટિયા ૨૬૭.ઉઘાડ ૨૬૮.ઉધાડીયા ૨૬૯. ઉમરેટિયા ૨૭૦.ઉસદળ ૨૭૧ ઉસદળીયા ૨૭૨ ઉહડ ૨૭૩. કટકીયા ૨૭૪.કડીવાર ૨૭૫.કણકોદિયા ૨૭૬. કણજરીયા ૨૭૭. કતબા ૨૭૮.કણકોટિયા ૨૭૯. ૨૮૦.કનેરીયા ૨૮૧. કપુપરા ૨૮૨.કપુરીયા ૨૮૩.કબોડીયા ૨૮૪.કમાણી ૨૮૫. કરસાણા ૨૮૬.કરથીયા ૨૮૭. કરેડ ૨૮૮ ક્લોલિયા ૨૮૯.કવા ૨૯૦. કસવાળા ૨૯૧. કસુદરા ૨૯૨.કસેળીયા ૨૯૩. કહોદરિયા ૨૯૪.કંટાળીયા ૨૯૫.કાચાણી ૨૯૬. કાચરિયા ૨૯૭.કાછરોલા ૨૯૮.કજાવદરા ૨૯૯ કાજોરીયા ૩૦૦.કાતરિયા ૩૦૧. કાત્રોટિયા ૩૦૨. કાનકડીયા ૩૦૩.કાનપરિયા ૩૦૪. કાબરીયા ૩૦૫. કાબળિયા ૩૦૬. કામાણી ૩૦૭.કારપરા ૩૦૮.કારેલિયા ૩૦૯.કાવાણી ૩૧૦. કિકાણી ૩૧૧.કીડેચા ૩૧૨. કુનડીયા ૩૧૩.કુવાડીયા ૩૧૪. કુંજડીયા ૩૧૫.કૃપાપરા ૩૧૬. કુંભાણી ૩૧૭.કેનાળીયા ૩૧૮. કેયડા ૩૧૯ કેરાઈ ૩૨૦ કેરાળીયા ૩૨૧. કેરિયા ૩૨૨. કેવડિયા ૩૨૩.કેવરિયા ૩૨૪. કેશાણી ૩૨૫. કેસરિયા ૩૨૬. કેસરી ૩૨૭. કેસવાળ ૩૨૮. કેસાદરિયા ૩૨૯.કેસીયા ૩૩૦. કોચાણી ૩૩૧. કોટડીયા ૩૩૨ કોઠલિયા ૩૩૩. કોઠારી ૩૩૪.કોડીનારીયા ૩૩૫.કોરાટ ૩૩૬. કોલડીયા ૩૩૭. કોરડીયા ૩૩૮.કોશિયા ૩૩૯. પોશિયા ૩૪૦.ખડસંધરા ૩૪૧. ખડસંચા ૩૪૨. ખડેલા ૩૪૩.ખાંચરિયા ૩૪૪. ખાતરા ૩૪૫.ખાતરોજા ૩૪૬.ખીચડિયા ૩૪૭. ખીમસૂરિયા ૩૪૮. ખીમાણી ૩૪૯.ખેતાણી ૩૫૦..ખેની ૩૫૧. ખોખરીયા ૩૫૨. ખોખાણી ૩૫૩. ખોટીગરિયા ૩૫૪. ગજેરા ૩૫૫. ગઢિયા ૩૫૬.ગણોદિયા ૩૫૭. ગધેસરિયા ૩૫૮.ગમાર ૩૫૯. ગરસુદીયા ૩૬૦.ગરાળીયા ૩૬૧. ગલેયા ૩૬૨. ગળધરીયા ૩૬૩. ગંગાણી ૩૬૪.ગાજીપરા ૩૬૫. ગામી ૩૬૬ .ગાંગાણી ૩૬૭. ગીણોયા ૩૬૮.ગીલાણી ૩૬૯. ગુજરાતી ૩૭૦.ગુણા ૩૭૧. ગુંદરણીયા ૩૭૨. ગુંદારાણી ૩૭૩. ગુંદાળીયા ૩૭૪.ગેવરિયા ૩૭૫.ગોઠલિયા ૩૭૬.ગોદાણી ૩૭૭. ગોપાણી ૩૭૮. ગોરસિયા ૩૭૯. ગોવાણી ૩૮૦.ગોસરા ૩૮૧. ગોળકીયા ૩૮૨. ઘરસંડા ૩૮૩. ધવા ૩૮૪.ઘાડિયા ૩૮૫.ધિનિયા ૩૮૬. ધીમેલીયા ૩૮૭.ધુડસિયા ૩૮૮.ધેલાણી ૩૮૯. ધેવરિયા ૩૯૦. ધોધારી ૩૯૧.ધોણીયા ૩૯૨.ધોરી ૩૯૩. ચકલાસિયા ૩૯૪. ચકરાણી ૩૯૫.ચભાડીયા ૩૯૫. ચભાણી ૩૯૬.ચાવડીયા ૩૯૭. ચંડાટ ૩૯૮. ચાચાણી ૩૯૯. ચાંગાણી ૪૦૦.ચાંચડ ૪૦૧ ચાંચડિયા ૪૦૨. ચાંદપરા ૪૦૩. ચીખલિયા ૪૦૫. ચીખડીયા ૪૦૬. ચીમાણી ૪૦૭.ચેલા ૪૦૮.ચોરવડીયા ૪૦૯. ચોથાણી ૪૧૦.ચોડવડીયા ૪૧૧.ચોસલિયા ૪૧૨. છતાંપરા ૪૧૩.છવાણી ૪૧૪.છોડવડીયા ૪૧૫.જગાણી ૪૧૬.જ્યાંણી ૪૧૭.જલપરા ૪૧૮. જસાણી ૪૧૯.જકળીયા ૪૨૦. જાજડીયા ૪૨૧. જાદવાણી ૪૨૨.જાકુડીયા ૪૨૩. જલોદરા ૪૨૪. જાસોલિયા ૪૨૫. જીયાણી ૪૨૬.જીવાણી ૪૨૭. જુઠાણી ૪૨૮. જેતપરિયા ૪૨૯.જેસાણી ૪૩૦.જોધાણી ૪૩૧. ઝડફિયા ૪૩૨. ઝાલણસરા ૪૩૩. ટાંઢા ૪૩૪.ટાઢાણી ૪૩૫.ટાંકચ ૪૩૬.ટિકડીયા ૪૩૮. ટીલવા ૪૩૯. ટીલાળા ૪૪૦.ટીબડીયા ૪૪૧.ટીંબરાણી ૪૪૨.ટોપિયા ૪૪૩.ડમરિયા ૪૪૪. ડાકા ૪૪૫.ડાવરિયા ૪૪૬.ડાવરા ૪૪૭.ડાંડ ૪૪૮. ડાંગરિયા ૪૪૯.ડીડલાણી ૪૫૦.ડોડકિયા ૪૫૧.ઢુંબેસિયા ૪૫૨.ઢુંઢીયા ૪૫૩.ઢેઢી ૪૫૪ ઢેબરિયા ૪૫૫. ઢોકળીયા ૪૫૬.ઢોબરિયા ૪૫૭. ઢોલા ૪૫૮.ઢોલરિયા ૪૫૯. તમાણી ૪૬૦. તરણોલિયા ૪૬૧ તળપદા ૪૬૨.તળાજિયા ૪૬૩.તંતી ૪૬૪.તાજાણી ૪૬૫. તારપરા ૪૬૬. તારાપરા ૪૬૭. તાલપરા ૪૬૮. તાવેથીયા ૪૬૯.તાશડીયા ૪૭૦.તાળાં ૪૭૧.તેજાણી ૪૭૨. ત્રાડા ૪૭૩. ત્રાપસિયા ૪૭૪. ત્રિકમાણી ૪૭૫. દાવરા ૪૭૬. ડિયોરા ૪૭૭. દીહોરા ૪૭૮. દુદાણી ૪૭૯. દુબરિયા ૪૮૦. દૂધપરિયા ૪૮૧. દૂધરેલીયા ૪૮૨. દુધાગરા ૪૮૩. દુધાત ૪૮૪.દુધાત્રા ૪૮૫. દેડાવડીયા ૪૮૬. દેવડા ૪૮૭. દેવેંયા ૪૮૮.દેવાણી ૪૮૯. દેસાઈ ૪૯૦.દૌગા ૪૯૧. ધડુક ૪૯૨. ઘરવાળા ૪૯૩. ધાનાણી ૪૯૪.ધામી ૪૯૫.ધામેલીયા ૪૯૬. ધારગણા ૪૯૭. ધીરાણી ૪૯૮.ધીગાણી ૪૯૯. ધ્રુડેસિયા ૫૦૦.ધુપેલીયા ૫૦૧. ધૂળધોયા ૫૦૨.ધોરાજીયા ૫૦૩. નડીયાદરા ૫૦૪. નડિયાદી ૫૦૫. નબીપરા ૫૦૬.નમેરા ૫૦૭.નભોયા ૫૦૮.નભોળીયા ૫૦૯.નરોડીયા ૫૧૦.નલેશિયા ૫૧૧. નવાણીયા ૫૧૨.નવાપરા ૫૧૩.નસીત ૫૧૪. નળીયાધરા ૫૧૬. નાગાણી ૫૧૭. નાગોરી ૫૧૮.નાજપરા ૫૧૯.નાજાણી ૫૨૦. નાડા ૫૨૧. નાડોદ્રા ૫૨૨. નાથાણી ૫૨૩. નાદપરા ૫૨૪. નાયાણી ૫૨૫. નારીયા ૫૨૬.નારોલીયા ૫૨૭.નાવડીયા ૫૨૮. નાવાણી ૫૨૯. નારોલિયા ૫૩૦.નાળ ૫૩૧.નાળિયા ૫૩૨. નિસરાણીયા ૫૩૩. નેસડીયા ૫૩૪. નોંધણવદરા ૫૩૫. પટવારી ૫૩૬. પટેલ ૫૩૭. પટોળીયા ૫૩૮.પડસાળા ૫૩૯.પડાયા ૫૪૦.પડાળીયા ૫૪૧.પઢારિયા ૫૪૨. પદમાણી ૫૪૩. પરવડીયા ૫૪૪. પરસાણા ૫૪૫.પાઘડાળ ૫૪૬ પાટડીયા ૫૪૭.પાટણીયા ૫૪૮. પાટીલ ૫૪૯ પાદરિયા ૫૫૦. પાનદેવ ૫૫૧.પાનશરીયા ૫૫૨. પાનસૂરિયા ૫૫૩. પાનેલિયા ૫૫૪. પાબાણી ૫૫૫.પાલરીયા ૫૫૬. પારખિયા ૫૫૭.પારેખ ૫૫૮.પાલડિયા ૫૫૯. પાલાણી ૫૬૦.પાસિયા ૫૬૧.પાાંબિયા ૫૬૨.પાંચાણી ૫૬૩.પાંભર ૫૬૪.પીડિયા ૫૬૫. પીઠેસિયા ૫૬૬. પીપરિયા ૫૬૭. પીપલિયા ૫૬૮.પીપળિયા ૫૬૯. પૃઢકિયા ૫૬૦.પેઢાડિયા ૫૬૧.પેથાણી ૫૬૨. પ્રેમાણી ૫૬૩. પોકળ ૫૬૪. પોલરા ૫૬૫.પોશિયા ૫૬૬.પોંકિયા ૫૬૭.ફીડોરિયા ૫૬૮. ફીચર્ડયા ૫૬૯.કીલવિયા ૫૭૦.બગડિયા ૫૭૧. બગસરિયા ૫૭૨. બદરખિયા ૫૭૩. બરવારા ૫૭૪.બરવાળિયા ૫૭૫.બલ્લર ૫૭૬ બળિયા ૫૭૭.બાજરિયા ૫૭૮.બાધાણી ૫૭૯. બાબરિયા ૫૮૦. બાબશિયા ૫૮૧. બામરોલિયા ૫૮૨ બામણોલિયા૫૮૩.બારસિયા ૫૮૪.બાવાડિયા ૫૮૫.બાલિયા ૫૮૬.બાવરિયા ૫૮૭.બાવળિયા ૫૮૮. બાવીસી ૫૮૯.બાશિડા ૫૯૦. બાળધા ૫૯૧.બાળસિયા ૫૯૨ બાંભણિયા ૫૯૩.બુટાણી ૫૯૪. ઘેલિયા ૫૯૫. લાણી ૫૯૬ બા. ૫૯૭.અહા ૫૯૮.બેલડિય ૫૯૯. બોખડિયા ૬૦૦. બોઘરા ૬૦૧ બોઘાણી ૬૦૨.બોડા ૬૦૩.બોદર બોદરા ૬૦૪ બોરડ ૬૦૫. બોરડા ૬૦૬ બોરસદિયા ૬૦૭ ભાયાણી ૬૦૮.ભાલાળા ૬૦૯. ભાલોડી.૬૧૦.ભાલિયા ૬૧૧. શિંગરાડિયા ૬૧૨. ભીડિયા ૬૧૩. ભીમાણી ૬૧૪. ભૂત ૬૧૫. ભૂતના ૬૧૬.ભૂદરિયા ૬૧૭. ભૂરાણી ૬૧૮. ભૂવા ૬૧૯. ભૂંગળિયા ૬૨૦.ભેંસદડિયા ૬૨૧.ભેંસાણિયા ૬૨૨. ભોજાણી ૬૨૩.ભોરડિયા ૬૨૪. મકરેલિયા ૬૨૫. મકાણી ૬૨૬. માથકિયા ૬૨૭. માદળિયા ૬૨૮. માધાણી ૬૨૯ .માનપરિયા ૬૩૦.મારકણા ૬૩૧.માલવા ૬૩૨.માલવિયા ૬૩૩.માલાણી ૬૩૪.માવાણી ૬૩૫.માળવિયા ૬૩૬.માંગરોલિયા ૬૩૭. માંગુયિા ૬૩૮.માંડણકા ૬૩૯.મિયાણી ૬૪૦.મીઠાણી ૬૪૧.મોનાણી ૬૪૨.મુખી મુઢાળ ૬૪૩.મંગલપા ૬૪૪.મુંગરા ૬૪૫.મુંજપરા ૬૪૬.મુંજાત ૬૪૭.મુંજાણી ૬૪૮. મુંદરાથ ૬૪૯.મૂછાળ ૬૫૦.મેરાણા ૬૫૧. મેરા ૬૫૨. મેરૂપરિયા ૬૫૩. મેંદપરા ૬૫૪. મેઘાણી ૬૫૭. મોળિયા ૬૫૮. મોગરા ૬૫૯.મોજીદરા ૬૬૦. મોડિયા ૬૬૧. મોણપરા ૬૬૨.મોણપરિયા ૬૬૩. માણવેલિયા ૬૬૪. મોલસરા ૬૬૫.માર ૬૬૬.મોરજા ૬૬૭.મોરડિયા ૬૬૮. મોરલિયા ૬૬૯.ભક્તો ૬૭૦ ભગત ૬૭૧.મડિયાદુરા ૬૭૨. મમતાળા ૬૭૩. કડદુ ૬૭૪.ફાળિયા ૬૭૫. કાચરા ૬૭૬. ફાસિયા ૬૭૭.ફાસકિયા ૬૭૮. ફાળકિયા ૬૭૯. ફાળકી ૬૮૦.ભલાણી ૬૮૧.ભંડેરી ૬૮૨.ભાખર ૬૮૩.ભાખરિયા ૬૮૪. ભાગિયા ૬૮૫ભાડરિયા ૬૮૬ ભાડલિયા ૬૮૭. ભાડેશિયા ૬૮૮ ભારેલિયા ૬૮૯ ભાદાણી ૬૯૦ મગતરપરા ૬૯૧. મઠાણી ૬૯૨.મનરૂખિયા ૬૯૩.મપાણી ૬૯૪.ભાકડા ૬૯૫.માડિયા.૬૯૬. માણપરિયા ૬૯૭.માણસરો ૬૯૮.માણિયા ૬૯૯.મોરસિયા ૭૦૦. મોરવાડિયા ૭૦૧. મોલિયા ૭૦૨. મોવલિયા ૭૦૩. રતનપુરા ૭૦૪. રન્નાણી ૭૦૫.રફાળિયા ૭૦૬.રવાણી ૭૦૭. રંગપરિયા ૭૦૮. રંગાણી ૭૦૯.મેઘાણી ૭૧૦.મેનપરા ૭૧૧. મેપાણી ૭૧૨.બથરા ૭૧૩. રંગોળિયા ૭૧૪. રાખશિયા ૭૧૫.રાખોલિયા ૭૧૬. રાઘવાણી ૭૧૭. રાજપરા ૭૧૮.રાજપરિયા ૭૧૯.રાજાણી ૭૨૦. રાજેસરિયા ૭૨૧.રાણપરિયા ૭૨૨.રાણેશિયા ૭૨૩. રાણોલિયા ૭૨૪.રાદડિયા ૭૨૫. રાડિયા ૭૨૬.રામાણી ૭૨૮.રામોલિયા રાશિયા ૭૨૯.રાંક ૭૩૦.
રીબડિયા ૭૩૧.વડોદરિયા ૭૩૨. વણપરિયા ૭૩૩. વણસોલિયા ૭૩૪.વનાણી ૭૩૫. વરતાણી ૭૩૬. વરસાણી ૭૩૭. વલ્લભાણી ૭૩૮. વસનાણી ૭૩૯
વસ્તાપા ૭૪૦.વિઠાણી ૭૪૧.વિઠલાણી ૭૪૨. વિરાણી વીરડિયા ૭૪૩.વીરપરિયા ૭૪૪. વીરોલિયા ૭૪૫. વીસાવદરિયા ૭૪૬. વીસાવેલિયા ૭૪૭.વેકરિયા ૭૪૮.વેગડ ૭૪૯.વેજલકા ૭૫૦. વેલાણી ૭૫૧. વૈષ્ણવ ૭૫૨.વોડશિયા ૭૫૩.રોલા ૭૫૪.રોહીશાળિયા ૭૫૫. લકકડ ૭૫૬.લખતરિયા ૭૫૭.લશ્કરી ૭૫૮.લહેરી ૭૫૯.લાખાણી ૭૬૦.લાઠિયા ૭૬૧. લાલાણી ૭૬૨.લાવરી ૭૬૩. લાંબા ૭૬૪. લીલા ૭૬૫.લીલાણી ૭૬૬. લીંબાણી ૭૬૭.લીંબાસિયા ૭૬૮. લીંબેસિયા ૭૬૯ લખી ૭૭૦.લુણીધારિયા ૭૭૧. લોગણવારા ૭૭૨.લોઠક્રિયા ૭૭૩. લોડલિયા ૭૭૪.લોહર ૭૭૫. લાહર ૭૭૬. વકીલ ૭૭૭.વઘાશિયા ૭૭૮. વડશખ ૭૭૯ વડાળિયા ૭૮૦.વહાણ ૭૮૧.વંજરખિયા ૭૮૨. વાગડિયા ૭૮૩ શિંગાળા ૭૮૪.શિંગડિયા ૭૮૫.શડેશિયા ૭૮૬.શેખડા ૭૮૭. કોટા ૭૭૮.શેતા ૭૮૯.કોલરા ૭૯૦. શેલડિયા ૭૯૧.શેલાણી ૭૯૨.શેલિયા ૭૯૩.શંક ૭૯૪.સકરાણા ૭૯૫. સંકાણી ૭૯૭. સખરેલિયા ૭૯૮. સખાપરા ૭૯૯.સખિયા ૮૦૦.સગપરિયા ૮૦૧. સટોળિયા ૮૦૨.સતાણી ૮૦૩.સતાપરા ૮૦૪.સતાસિયા ૮૦૫. સયરાશિયા ૮૦૬.સબારિયા ૮૦૭. સભાડિયા ૮૦૮
સણી ૮૦૯.સભાયા ૮૧૦.સરખેજિયા ૮૧૧. સરવાણી ૮૧૨.સીયા ૮૧૩. સેનેલિયા ૮૧૪. સંભાડિયા ૮૧૫. સંભાણી ૮૧૬. સાકરિયા ૮૧૭.સાપરા ૮૧૮.સાણપરિયા ૮૧૯. સાદડિયા ૮૨૦.સાપરિયા ૮૨૧.માલપા ૮૨૨.કંટક ૮૨૩.સાયાણી ૮૨૪.માવ ૮૨૫.સાવળિયા ૮૨૬. સાંકડા ૮૨૭.સરિયા ૮૨૮.સાંગડિયા ૮૨૯.સાંદપરા ૮૩૦. સટોળિયા ૮૩૧. સિયાણી ૮૩૨.કરાવાઘ ૮૩૩.રૂડાણી ૮૩૪.રૂપાણી ૮૩૫.રૂપાપરા ૮૨૬.રૂપારેલિયા ૮૨૭ રૂપાવટિયા ૮૨૮.રૂપેશિયા ૮૨૯. રૈયાણી ૮૩૦.રોકડ ૮૩૧.રોજયા ૮૩૨. વાછાણી ૮૩૩. વાજડિયા ૮૩૪.વાટલિયા ૮૩૫. વાડદોરિયા ૮૩૬. વાડોદરિયા ૮૩૭ વાનાણી ૮૩૮.વાદી ૮૩૯.વાહોલિયા ૮૪૦.શાણા ૮૪૧. શાકળિયા ૮૪૨. શાડુકિયા ૮૪૩.શાનાણી ૮૪૪.
શામાણી ૮૪૫.શિકાણી ૮૪૬.શિતળિયા ૮૪૭. શિનેલિયા ૮૪૮.શિમડિયા ૮૪૯ સાવજ ૮૫૦ લુવાણી ૮૫૧ થોરાળીયા આ તમામ અટકો પાછળ સુંદર ઇતિહાસ અને અનેકો કર્મવિરો નું જીવન કવન તેની અટક શોર્ય સાહસ અને ઉદારતા એ ઇતિહાસ ના પાને અમર બની

સંકલન નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon