"રાજગૃહ" બોટાદ ખાતે ભંતે પથિક શ્રેષ્ઠી નું આગમન - At This Time

“રાજગૃહ” બોટાદ ખાતે ભંતે પથિક શ્રેષ્ઠી નું આગમન


ભારતીય બૌધ્ધ મહાસભા જિલ્લા અધ્યક્ષ બોટાદ પરેશભાઈ રાઠોડ ઉર્ફ બોધીરાજ બૌધ્ધ ના નિવાસસ્થાન "રાજગૃહ" બોટાદ ખાતે
ગઈ કાલે તારીખ 12 નવેમ્બર 2022 ના દિવસે
ભિક્ખુ. પથિક શ્રેષ્ઠી ભંતે પધાર્યા
રાત્રી ના સમયે ભિક્ખુ ને પ્રભાબેન પરેશભાઈ રાઠોડ દ્વારા
અલ્પહાર આપેલ ત્યાર બાદ
ભંતે જી દ્વારા ત્રિશરણ.પંચશીલ આપવામાં આવેલ અને
પરિત્રાણ પાઠ ધમ્મ પ્રવચન આપવામાં આવેલ
પરેશભાઈ રાઠોડ ના પરિવરે ધમ્મ પ્રવચન નો લાભ લીધો

!! ભવતું સબ્બ મંગલમ !! સબકા મંગલ હો !!

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image