અભિનવ શારદા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ની નિશ્રા માં પક્ષી માળા અને પાણી ના કુંડા વિતરણ - At This Time

અભિનવ શારદા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ની નિશ્રા માં પક્ષી માળા અને પાણી ના કુંડા વિતરણ


અભિનવ શારદા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ની નિશ્રા માં પક્ષી માળા અને પાણી ના કુંડા વિતરણ

વડોદરા શહેર માં અભિનવ શારદા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ક્રાંતિકારી પૂજ્ય સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ની પાવન નિશ્રા માં તેમના વરદહસ્તે ઉનાળા ની ગિષ્મ ની કાળઝાળ ગરમી માં મુક પક્ષી ઓ માટે રાહત રૂપ બનવા ના અભિગમ થી પક્ષી માળા અને પક્ષી ઓ માટે પીવા ના પાણી ન કુંડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો વડોદરા શહેર ના હાર્દ સમાં અનેક વિસ્તારો શાસ્ત્રી બાગ સાજા ના લક્ષ્મી નારાયણ ગણેશ મંદિર ગાજરાબારી જેવા અતિ ધમધમતા વિસ્તારો માં પૂજ્ય શ્રી ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ની નિશ્રા માં પક્ષી માળા અને કુંડા વિતરણ કરાયા હતા એ કાર્યક્રમ માં વડોદરા ના રાજેશ કગરાણા સંસ્થા ના પ્રણેતા શલેશભાઈ સહિત અનેક સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી ઓ સ્વંયમ સેવકો એ હાજરી આપી હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image