**સંજેલી TDO,તલાટી,કમમંત્રી સહીત સરપંચ વિરુદ્ધ વર્ષ 22/23 નાણાપંચ દ્વારા વિકાસના કામો કર્યા વિના( ૧૦.૪૫ લાખ રુપિયાની ઉચાપતના )આક્ષેપ સહિત ACB વડાને જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરાઈ** રીપોર્ટર અલ્પેશભાઈ કટારા સંજેલી
**સંજેલી TDO,તલાટી,કમમંત્રી સહીત સરપંચ વિરુદ્ધ વર્ષ 22/23 નાણાપંચ દ્વારા વિકાસના કામો કર્યા વિના( ૧૦.૪૫ લાખ રુપિયાની ઉચાપતના )આક્ષેપ સહિત ACB વડાને જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરાઈ**
સંજેલી નગરમા ભ્રષ્ટાચાર ચરમે સિમા પર પહોચવા પામ્યો છે ત્યારે જાગૃત નાગરિક દ્વારા સ્થાનિક લેવલે ભ્રષ્ટાચાર વિશે જાણ કરાઈ હોવા છતાય સ અનેકો વાર રજૂઆત કરવા છતાય સંતોષકારક કાર્યવાહી અથવા તપાસ ના કરાતા નગરનો વિકાસ અટકી જવા પામ્યો છીએ ત્યારે જાગૃત નાગરિક દ્વારા ACB મા ફરિયાદ નોધવામા આવતા ચકચાર મચવા પામી છે, વર્ષ ૨૦૨૨/૨૩ નાણાપંચ વિકાસના કામોમા જેમ કે મિની એલાઈમેનટ કામો તેમજ મુખ્ય માર્ગો પર ગટરના કામો હોય તે કર્યા વિના રુ ૧૦.૪૭ લાખ ભારોભાર બિલો પાસ કરી ભ્રષ્ટાચાર આચરી લેવામા આવ્યો હોય અને નાણા ઉપાડી લીધેલ હોવાની જાગૃત નાગરિક દ્વારા મુખ્ય પોલીસ નિયામકની કચેરી તેમજ લાંચ રુશવત બ્યુરો કચેરી અમદાવાદ ખાતે ACB વડાને જાગૃત નાગરિક દ્વારા લેખિતમા ફરિયાદ કરાઈ હતી તપાસ હાથ ધરવા તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા રજૂઆત કરાઈ છે...
8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.