જસદણ ન્યાયાલયમાં ૨૬ મી જાન્યુઆરીની ભવ્ય ઉજવણી
જસદણ ન્યાયમંદિર ખાતે ૨૬ મી જાન્યુઆરીની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ. જેમાં જસદણ ન્યાયાલયના નામદાર મહેરબાન પ્રિન્સિપાલ સિનિયર સિવિલન જજ અને એડી.ચીફ જ્યુડી.મેજિસ્ટ્રેટ કે.એન.દવે તથા વિંછીયા ન્યાયાલયના નામદાર મહેરબાન પ્રિન્સિપાલ સિવિલ જ્જ અને જ્યુડી.મેજિસ્ટ્રેટ કે.એન.જોષીની હાજરીમા ૭૬ માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી ન્યાય મંદિર ખાતે કરવામાં આવેલ. આ રાષ્ટ્ર પર્વની ભવ્ય ઉજવણી પ્રસંગ નિમિતે જસદણ કોર્ટનાં સિનિયર એડવોકેટ વી.એન.વાલાણી, આર.એન.શેઠ, જાગેશભાઈ મણીયાર, યાકુબભાઈ દલાલ, ભીમભાઇ ધાંધલ, મધુબેન તોગડીયા તથા મહાવીરભાઈ બસીયા,વિપુલભાઈ હતવાણી, મોહિતભાઈ રવિયા, સુનિલભાઈ સાથલીયા, પ્રદીપભાઈ વઘાસિયા, પિયુષભાઈ ખોખર, હેમેન્દ્રભાઈ ગીડા, કેતનભાઇ ચૌહાણ, નીતિનભાઈ કટેશીયા, પ્રકાશભાઈ પ્રજાપતી તથા સિનિયર અને જુનિયર વકીલમિત્રો તથા ન્યાય મંદિરના કર્મચારીગણો તથા પોલીસ કર્મચારીઓ હાજર રહેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
