ચાચવેલ ગામ નજીક બે બાઈક સામ સામે અથરાતા અકસ્માત સર્જાયો બેને ઇજા.... - At This Time

ચાચવેલ ગામ નજીક બે બાઈક સામ સામે અથરાતા અકસ્માત સર્જાયો બેને ઇજા….


ચાચવેલ ગામ નજીક બે બાઈક સામ સામે અથરાતા અકસ્માત સર્જાયો બેને ઇજા....

વાગરા તાલુકાના ચાંચવેલ ગામ નજીક બે બાઈક સામ સામે અથડાતાં અકસ્માત સળગાયો હતો અકસ્માતમાં બંને બાઈક સવારને ગંભીર ઇજાઓ થવા પામ્યા હતા ગંભીર ઇજાઓના પગલે એક બાઈક સવારને 108 થી મારફતે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવાની તસ્વીર હાથ ધરવામાં આવી હતી જ્યારે અન્ય બાઇક સવારને ખાનગી હોસ્પિટલ ખાતે ખાનગી વાહનમાં લઈ જવામાં આવ્યો હતો અકસ્માત થતા ચાચવેલ ગામના યુવાનોગતના સ્થળ પર દોડી જઈ અકસ્માત થયેલા લોકોને તાત્કાલિક ધોરણે તેમને સારવાર અર્થે આશીર્વાદની તસવીર હાથ ધરી હતી બીજી તરફ અકસ્માત સર્જાતા લોક તોડા પણ જામ્યા હતા


9978498188
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.