બનાસકાંઠા દાંતા તાલુકાના મધ્યાહન ભોજન સંચાલક અને સ્ટાફે અંબાજી મંદિરમાં ધજા ચડાવી.. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/wvq0e1fj5spsmgxi/" left="-10"]

બનાસકાંઠા દાંતા તાલુકાના મધ્યાહન ભોજન સંચાલક અને સ્ટાફે અંબાજી મંદિરમાં ધજા ચડાવી..


દાંતા બ્રેકિંગ...

દાંતા તાલુકાના મધ્યાહન ભોજન સંચાલક અને સ્ટાફે અંબાજી મંદિરમાં ધજા ચડાવી..

દાંતાથી અંબાજી સુધી કરી પગપાળા યાત્રા...

સરકાર સામેની માંગણીઓને સરકારે સ્વીકારતા સરકારનો આભાર માન્યો..

છેલ્લા કેટલાય સમયથી મધ્યાહન ભોજન સંચાલકો પગાર વધારાની કરી રહ્યા હતા માંગ..

સરકારે મધ્યાહન ભોજન સંચાલકોનો પગાર વધારતા કર્મચારીઓમાં ખુશીનો માહોલ..

સરકારનો આભાર માની દાંતાથી અંબાજી મધ્યાહન ભોજન સંચાલકો પગપાળા આવી પહોંચ્યા...

અંબાજી ખાતે મધ્યાન ભોજન સંચાલકના પ્રમુખ સહિત વિવિધ આગેવાનોનું ફુલમાળા પહેરાવી સ્વાગત કરાયું...

અંબાજીના મધ્યાહન ભોજન સંચાલક દ્વારા તમામ સ્ટાફ માટે ચાય નાસ્તાની વ્યવસ્થા કરાઈ...

મધ્યાન ભોજન સંચાલકોનો પગાર વધતા દાંતા તાલુકાના મધ્યાહન ભોજનના સંચાલકો અને સ્ટાફમાં ખુશીનો માહોલ...

રિપોર્ટ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]