બગદાણા પોલીસ સ્ટેશન ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન લોંગડી ગામ નાળા પાસે આવતા સામેથી એક ઈસમ રમેશભાઈ પાચાભાઈ ચૌહાણ જાહેરમાં લથડથી ચાલે જોવા આવતા તેને તપાસમાં તપાસતા કે ફીવે પીણું પીધેલ હાલતમાં હોવાનો જણાવતા બગદાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો - At This Time

બગદાણા પોલીસ સ્ટેશન ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન લોંગડી ગામ નાળા પાસે આવતા સામેથી એક ઈસમ રમેશભાઈ પાચાભાઈ ચૌહાણ જાહેરમાં લથડથી ચાલે જોવા આવતા તેને તપાસમાં તપાસતા કે ફીવે પીણું પીધેલ હાલતમાં હોવાનો જણાવતા બગદાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો


બગદાણા પોલીસ સ્ટેશન ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન લોંગડી ગામ નાળા પાસે આવતા સામેથી એક ઈસમ રમેશભાઈ પાચાભાઈ ચૌહાણ જાહેરમાં લથડથી ચાલે જોવા આવતા તેને તપાસમાં તપાસતા કે ફીવે પીણું પીધેલ હાલતમાં હોવાનો જણાવતા બગદાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો
બગદાણા પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારમાં કલાક ૧૬/૦૦ વાગ્યા થી પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન કલાક-૧૮/૩૦ વાગ્યે લોંગડી ગામ, નાળા પાસે આવતા સામેથી એક ઇસમ જાહેરમાં બથડતી ચાલે જોવામાં આવતા તેને તપાસતા કેફી પીણું પીધેલ હાલતમાં હોવાનુ જણાતા નજીકમાંથી બે રાહદારી પંચોના માણસોને બોલાવી પંચો રૂબરૂ મજકુર ઇસમનું નામ કા મ પુછતા પોતે પોતાનું નામ રમેશભાઈ પાંચાભાઇ ચૌહાણ ઉ.વ.૪૫ પંધો, મજુરી રહે. લોંગડિ ગામ તા-મહુવા જી.ભાવન ગરવાળો હોવાનું થોયરાતી જીભે જણાવેલ મજકુરની આંખો જોતા નશાથી લાલ છે અને સ્થીર ચાલી શકતો નથી મજકુર ઇસમનુ પંચો રૂબરૂ બ્રિથ એનેલાઇઝરથી તપાસ કરતા આલ્કોહોલની હાજરી આવતી હોય જેથી મજકુર પાસે પંચો રૂબ રૂ કેફી પીણું પીવા અંગે પાસ પરમીટ માંગતા નહી હોવાનું જણાવે છે તો મજકુર રમેશભાઇ પાંચાભાઇ ચૌહાણ ઉ.વ.૪૫ ધંધો, મજુરી રહે, લાંગગડ ગામ તા-મહુવા જી.ભાવનગરવાળો જાહેરમાં છે..કા.વગર પાસ પરમીટે કેફી પીણુ પી મળી આવી પ્રોહી એકટ કલમ ૬૬(૧) બી મુજબનો ગુન્હો કરેલ હોય જે અંગે સાથેના અના, હેડ કોન્સ, એમ.પી.ડાંગરુ નાઓએ કલાક -૧૮/૩૦ થી ૧૯/૦૦ સુધીનું પંચનામું કરી કાયદેસર ની કાર્યવાહી કરેલ છે તો તેના સામે ધોરણસર થવા મારી ફરીયાદ છે. મારા સાહેદો પંચો તથા પો.સ્ટાફના માણસો છે. એટલી મારી ફરીયાદ હકિકત છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.