કચ્છના આદિપુર ગામમાં આદિપુર મહેશ્વરી સમાજ ના નેજા હેઠળ આદિપુર મહિલા વિકાસ સમિતિની રચના કરવામાં આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/wt2flcaq2wr5qozu/" left="-10"]

કચ્છના આદિપુર ગામમાં આદિપુર મહેશ્વરી સમાજ ના નેજા હેઠળ આદિપુર મહિલા વિકાસ સમિતિની રચના કરવામાં આવી


આદિપુર: કચ્છના આદિપુર ગામમાં તા ૧૨/૦૬/૨૦૨૨ ના આદીપુર મહેશ્વરી સમાજવાડી માં આદીપુર મહેશ્વરી સમાજ ના પ્રમુખશ્રી બાબુભાઈ કે જંજક તથા કંડલા કોમ્પલેક્ષ મહિલા વીકાસ સમિતિ ના પ્રમુખશ્રી વાલુબેન ધેડા ના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં આદીપુર મહેશ્વરી મહિલા વીકાસ સમિતિ ની રચના કરવા મા આવેલ તેમાં સર્વસંમતિ થી પ્રમુખ તરીકે બહેનશ્રી મીનાબેન ગોપાલભાઈ દનીચા
મહામંત્રી બહેન શ્રી નિર્મલાબેન રાણાભાઇ દનીચા
ઉપપ્રમુખ જયાબેન શામજીભાઈ હીંગણા
મંત્રી રૂપાબેન દેવજીભાઈ ફુફલ
સંગઠન મંત્રી પુરબાઈ કરશનભાઈ ડોરૂ
ખજાનચી કંચનબેન હરજીભાઇ બારા ની વરણી કરવામાં આવી છે બહેનો ને ખુબ ખુબ અભિનંદન સાથે શુભેચ્છાઓ ઉતરોત્તર પ્રગતિ કરો એવી દાદા ગુડથર વાળા દાદા પાસે પ્રાર્થના અને મહિલા ના વિકાસ માટે સારા કાર્યો કરતાં રહે શૈક્ષણિક સામાજિક અને રાજકીય ક્ષેત્રે સક્રીય થાવ અને સામાજિક પછાતવર્ગ ના લોકો અને મહિલા સશક્તિકરણ ના કાર્ય કરતા રહો એવી શુભેચ્છા
પ્રમુખશ્રી બાબુભાઈ કે જંજક, મહામંત્રીશ્રી શામજીભાઈ મગનભાઈ ધેડા, ગોવિંદભાઈ વી ડોરૂ, કાર્યકારી પ્રમુખશ્રી પ્રકાશભાઈ મુરાજભાઈ સીગરખીયા તથા સમસ્ત આદીપુર મહેશ્વરી સમાજ ના કારોબારી સભ્યો હાજર રહ્યા હતા

ધીરજ સિજુ-7990705741
કચ્છ બ્યુરોચીફ
એટ ઘીસ ટાઈમ ન્યૂઝ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]