વડનગર ખાતે અંડરગ્રાઉન્ડ ગટર નું ઢાંકણું તુટી ગયું તેના સમારકામ કયારે થશે તે પ્રજાજનો આતુરતા રાહ જોઈ રહી છે. - At This Time

વડનગર ખાતે અંડરગ્રાઉન્ડ ગટર નું ઢાંકણું તુટી ગયું તેના સમારકામ કયારે થશે તે પ્રજાજનો આતુરતા રાહ જોઈ રહી છે.


વડનગર નદિઓળ દરવાજા થી ગોરવાડા તરફ ના જવા ના પર અંડરગ્રાઉન્ડ ગટર નું ઢાંકણું તુટી ગયું છે તે છેલ્લા પાંચ થી વધારે સમય થી અંડરગ્રાઉન્ડ ગટર નું ઢાંકણું તુટી જતાં વડનગર નગરપાલિકા નો વહીવટી તંત્ર ધોર નિદ્રાધીન અવસ્થામાં જોવા મળે છે. અને અકસ્માત સર્જાયો તેવી પણ દહેશત દેખાઇ રહ્યું છે. તો જવાબદારી કોની રહેશે તે પ્રજાજનો મન માં પ્રશ્ન ઉદભવ્યો છે. કે આ અંડરગ્રાઉન્ડ ગટર નું ઢાંકણું તુટી ગયેલ છે તેનું સમારકામ કયારે થશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image