બાલાસિનોરમાં ઉનાળાના આગમન સાથે દેશી ફ્રિઝનું પણ આગમન
બાલાસિનોર નગર વિસ્તારમાં ઉનાળાની શરૂઆત થતા જ દેશી ફ્રીજનું આગમન થઈ ગયું છે રાજ્યમાં ઉનાળો ધીમે-ધીમે દસ્તક આપી રહ્યો છે ત્યારે હવે મધ્યમ વર્ગના માટેના દેશી ફિઝ તરીકે ઓળખાતા માટીના માટલાઓનું પણ આગમન શરુ થઈ ગયું છે ત્યારે મહિસાગર જીલ્લાના બાલાસિનોર નગરના મુખ્ય માર્ગ પર માટીના માટલાઓ કુંભાર(પ્રજાપતિ સમાજ)દ્રારા ગોઠવી દેવામાં આવ્યા છે દર વર્ષે - ઉનાળાની સિઝનમાં માટલાની માગ ખુબ વધારે હોય છે ત્યારે આ વર્ષે પણ વેપારીને માટલાના અઢળક વેચાણની આશા રાખી રહ્યા છે.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે
