બોટાદમાં રેલ્વે પાટા પાસે અજાણી વ્યક્તિનો મૃતદેહ (ડેડ બોડી) મળી આવતા આસપાસના લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો - At This Time

બોટાદમાં રેલ્વે પાટા પાસે અજાણી વ્યક્તિનો મૃતદેહ (ડેડ બોડી) મળી આવતા આસપાસના લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો


(ચેતન ચૌહાણ)
બોટાદ શહેરના રેલવે પાટા પાસે આજરોજ કોઈ અજાણ્યા વ્યક્તિનો મૃત્યદેહ મળી આવતા ત્યાંના રહીશો તેમજ લોકો એકત્રિત થયા હતા ત્યારે આ વ્યક્તિ ને બોટાદ રેલવે પોલીસ દ્વારા જણાવામાં આવ્યું હતું કે જે કોઈ આ વ્યક્તિ ને ઓળખતા હોય તેઓએ બોટાદ રેલવે પોલીસ નો કોન્ટેક્ટ કરી ડેડબોડી મેળવી લેવા નમ્ર વિનંતી શૈલેષભાઈ મો...9723014407


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.