- ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા દવ્રારા મેઘાણીનગર ગુજરાત હાઉસીંગ બોર્ડ બ્લોક નંબર ૧૩૪ પાસે ૭૦ વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે વય વંદના કાર્ડ(આયુષ્માન કાર્ડ), રેશન કાર્ડ માં e-kyc, અને ચુંટણી કાર્ડ માં સુધારા વધારા કરવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
- જસદણના કનેસરા ગામે સ્મશાનના બોરવેલ માંથી કોઈ અજાણ્યા ઈસમોએ કરી મોટરની ચોરી જેની જસદણ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ