આજરોજ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનો જન્મદિવસ: જન્મદિવસની શુભેચ્છા પાઠવતા તાલુકા ભાજપ પ્રમુખ ચંકિતભાઈ રામાણી
આજરોજ જસદણ વિછીયા વિસ્તારના પાણીદાર ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનો જન્મદિવસ છે. ત્યારે તેમને ચોતરફથી શુભેચ્છા અને શુભકામનાઓનો વરસાદ થઈ રહ્યો છે. ત્યારે જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ચંકિતભાઇ રામાણીએ મંત્રી કુંવરજીભાઇને શુભકામના અને શુભેચ્છા પાઠવી હતી અને જણાવ્યું હતું કે ઘટ માં ઘુટેલો એકડો ને પેટ માં પડેલા પાઠ, સંત સુરા ને સાવજ એના નોખાજ હોય ઠાઠ એવા જ જસદણ-વિંછીયા -72 વિધાનસભાના ધારાસભ્ય અને રાજકીય ચાણક્ય એવા કુંવરજીભાઈ બાવળીયાના જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભકામના.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
