રાજુલાના યુવા પત્રકાર અલારખ ગાહાનો આજે જન્મદિવસ…….
રાજુલા સ્પાર્ક ટુડે ન્યુઝ ચેનલના પત્રકાર અલારખ ગાહાનો આજે જન્મદિવસ છે. રાજુલા તાલુકામા પત્રકારક્ષેત્રે ખૂબ જ સારી એવી નામના મેળવેલ છે. અને નાના-મોટા સમાચારો ચેનલના માધ્યમથી લોકો સુધી પહોંચાડવા હર હંમેશા પ્રયત્નશીલ રહેતા અને તેઓએ પત્રકારની કારકીદીમા લોકચાહના મેળવેલ છે. ત્યારે આજે અલારખ ગાહા 32 વર્ષ પૂર્ણ કરી 33 વર્ષમા મંગલ પ્રવેશ કરે છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે પરીવારજનો, મિત્રો તેમજ શુભેચ્છકો દ્વારા મો. 9974429578 પર શુભકામનાઓ પાઠવી રહ્યા છે........
શુભેચ્છક આસિફ કાદરી રાજુલા
7575861286
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.