આજથી શરૂ થએલી બોર્ડની પરીક્ષામાં શિક્ષણ વિભાગનો છબરડો.

આજથી શરૂ થએલી બોર્ડની પરીક્ષામાં શિક્ષણ વિભાગનો છબરડો.


આજથી ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષા ની શરૂઆત થઈ છે ત્યારે આજે પ્રથમ દિવસે જ પ્રથમ પેપરમા માધ્યમિક શિક્ષણ બોર્ડનો છબરડો. બોર્ડની પરીક્ષામાં શિક્ષણ વિભાગનો છબરડો. કવિ બેફામ ની પંક્તિ રઇશ મણિયારના નામ પર છપાઇ. ગુજરાતીના પેપરમાં ભૂલ નિકળતા શિક્ષણવિદોમાં રોષ. બોર્ડની પરીક્ષામાં શિક્ષણ વિભાગનો છબરડો સામે આવ્યો છે. જેમાં ધોરણ 10 ના ગુજરાતીના પેપરમાં પ્રશ્નમાં ભૂલ આવી છે . તેમાં કવિ બેફામની પંક્તિ રઇશ મણિયારના નામ પર છપાઇ ગઇ છે . તેથી 4 માર્ક્સના પ્રશ્નમાં ભૂલ હોવાનો શિક્ષણ વિદો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »