વિસાવદર મા પુરવઠા ઘરેલું ગેસ સિલિન્ડર નો કાળોકારોબારગેર કાયદેસર બાટલા નુ રીફીલીગ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/wqio7gyfpajurvqx/" left="-10"]

વિસાવદર મા પુરવઠા ઘરેલું ગેસ સિલિન્ડર નો કાળોકારોબારગેર કાયદેસર બાટલા નુ રીફીલીગ


વિસાવદર મા પુરવઠા ઘરેલું ગેસ સિલિન્ડર નો કાળોકારોબારગેર કાયદેસર બાટલા નુ રીફીલીગ

ઘરેલું ગેસના બાટલા ની વિગતવાર વાત કરીએતો વિસાવદર મા સોમનાથ ગેસ એજન્સી આવેલ હોય તે ગેસ એજન્સી ના માલિક દ્વારા જૅ ઘરેલું ગેસ સિલિન્ડર આવેછે તે સિલિન્ડર બારોબાર માંડાવડ ગેર કાયદેસર વાહન મા રીફીલીગ કરવા માટે ની દુકાને ઉતાર વામાં આવેછે ત્યારે ખરેખર તો પ્રાયવેટ વાહન મા એલ પીજી ગેસ રીફીલીગ કરવું તે સરકારી નિયમ મુજબ ગેર કાયદેસર છે પરંતુ છેલ્લા ઘણા સમયથી માંડાવડ માર્કેટિંગયાડ પાસે ક્રિષ્ના ટાયર જોન નામની દુકાને ગેર કાયદેસર ઘરેલું ગેસ સિલિન્ડર રાખીને ફોર વિલમાં ગેસ પુરી આપેછે ત્યારે મીડિયા દ્વારા પુરવઠા અધિકારી ને જાણ કરેલ ત્યારે પુરવઠા અધિકારી આવેલ ત્યા સુધીમાં દુકાન ધારક દ્વારા ત્યાંથી ઘરેલું સિલિન્ડર સંગેવગે કરીને જયા સુધીમાં અધિકારીઆવેલ ત્યારે કોઈપણ જાતનું ગેર કાયદેસર સિલિન્ડર જોવામાં આવેલ નહીં તેથી વિસાવદર પુરવઠા અધિકારી સ્થળ રોજકામ કરીને આગળ ની કાર્ય વાહી હાથ ઘરેલ છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]