વડનગર નગરપાલિકાના સામાન્ય ચૂંટણી ૫ મહિલા અને એક પુરૂષ ઉમેદવાર બિનહરીફ.
વડનગર નગરપાલિકાના સ્થાનિક સ્વરાજની ચૂંટણી ૭ વાર્ડ પૈકી ૩ વોર્ડ મા ૫ મહિલાઓ બિન હરીફ ઉમેદવાર જાહેર થયા અને વોર્ડ નંબર -૭ માં એક પુરૂષ ઉમેદવાર ની બિનહરીફ જાહેર થયા તો પડધમ ઢોલ વાગી રહ્યા છે.
વાર્ડ-૨
(૧) આશાબેન જીતેન્દ્ર કુમાર પ્રજાપતિ
ઉમર ૩૮ વર્ષ
અભ્યાસ ગ્રેજ્યુએશન
(૨)જાગૃતિ બેન મોન્ટુ ભાઈ જયસ્વાલ
ઉમર ૨૭ વર્ષ
અભ્યાસ ૧૨
પ્રથમ વખત ચૂંટણી
(૩) વોર્ડ નંબર ૫ ચંદ્રિકાબેન કલ્પેશ ભાઈ માલવી
ઉમર ૪૮
અભ્યાસ ૫ પાસ
(૪) વોર્ડ નંબર -૭ હેતલબેન રાજેશભાઈ પટેલ
ઉમર ૪૭ વર્ષ
અભ્યાસ બી એ પાસ
(૫) વોર્ડ નંબર -૭
નિયતિ બેન મહિરભાઈ ભાવસાર
ઉમર ૩૭ વર્ષ
પ્રથમ વખત ચૂંટણી લડયા
બિનહરીફ જાહેર થતાં પુરુષ
(૬) વોર્ડ નં -૭
જતીનભાઈ હર્ષદ ભાઈ દરજી
અભ્યાસ બી એ ગ્રેજ્યુએશન
ઉમર ૩૪ વર્ષ
પ્રથમ વખત ચૂંટણી લડયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
