બોટાદ જિલ્લા ના ચાચરિયા શાળાના 2 બાળકને અમેરિકન દંપતિએ આર્થિક સહાય કરી - At This Time

બોટાદ જિલ્લા ના ચાચરિયા શાળાના 2 બાળકને અમેરિકન દંપતિએ આર્થિક સહાય કરી


(અજય ચૌહાણ દ્વારા)
કુમળા ફૂલ જેવાં આ બે બાલુડા નાની ઉંમરમાં નિરાધાર બન્યાં હતાં. ચાચરિયા શાળામાં ધો.3 માં અભ્યાસ કરતા રોહિત અને ધો.6 માં અભ્યાસ કરતા ભાવેશએ માતાપિતાની છત્રછાયા ગુમાવી હતી. આ બંને બાળકો માટે હુંફ બની રહ્યો પણ કાયમ આ બાળકોની જવાબદારી સંભાળે એવી વ્યવસ્થા કરવી જરુરી હોય માટે એમના જ વતનના અને લીંબડિયા પરિવારની વાડીમાં રહીને મજુરી કરનાર સુખરામભાઈ અને તેમના પત્ની જનુબેન શાળા પરિવારની વાત વિચાર અને લાગણી થકી અમેરીકાના ઓસ્ટીન ટેક્સાસના દંપતિને આ વાત કરી હતી. આ દંપતીએ બન્ને બાળકોના આર્થિક સહાય કરી માનવતાની મિશાલ કાયમ કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.