અબાડાસા તાલુકા ને નંદવંદન બનાવીયે 1) અબડાસા તાલુકા ના 165 ગામો ને સ્વચ્છ ( સફાઈ ) સુંદર રાખીયે - At This Time

અબાડાસા તાલુકા ને નંદવંદન બનાવીયે 1) અબડાસા તાલુકા ના 165 ગામો ને સ્વચ્છ ( સફાઈ ) સુંદર રાખીયે


અબાડાસા તાલુકા ને નંદવંદન બનાવીયે
1) અબડાસા તાલુકા ના 165 ગામો ને સ્વચ્છ ( સફાઈ ) સુંદર રાખીયે

2) ગામ ની શાળા માં દરેક વિદ્યાર્થી હાજર રહે તેની તકેદારી રાખીયે

3) ગામ માં આરોગ્ય લક્ષી કામગીરી થાય તેની તકેદારી રાખીયે

4) ગામ ની ગૌચર જમીન નું દબાણ ના થાય અને થયું હોય તો ખાલી
થાય એની તકેદારી રાખીયે

5) ગામ માં પંચરંગી વસ્તી હોય તો આપસ માં ભાઈચારો કેડવાઈ રહે તેની તકેદારી રાખીયે

6) શક્ય હોય તો ગ્રામ પંચાયત ની ચૂંટણી બિનહરીફ થાય એવા પ્રયત્નો કરીયે

7) અબડાસા તાલુકા જેના નામ થી ઓળખાય છે એવા સુ પ્રસિદ્ધ ધામો આવેલા છે જેમ કે (1) અબડા અડભંગ ની વિરભૂમિ( 2) જેના માટે પ્રાણો ની આહુતિ આપી એવી પવિત્ર સુમરી દાદી ઓ ની દરગાહ (3) રામપર ગઢ મધે દરિયા કિનારે પવિત્ર ( પિંગલેશ્વર મહાદેવ )
(4) ગુડથર મધે મતિયા દેવ
(5) કોઠારા મધે ગુરુઘ્વારા...
(6) આરીખાના અને વિંજાણ મધે ભીભામાં ની દરગાહ
(7) 4 થી 5 હજાર ગાયો નું નિસ્વાર્થ ભાવે નિભાવ કરાવતી જગ્યા રાત તળાવ..
એવા અનેક ગણા ઐતિહાસિક પુરાણો અબડાસા તાલુકા મધે આવેલા છે જેની સાક્ષી અબડાસા તાલુકો રહેલ છે. તો આપણી પ્રાથમિક ફરજ આપણી જન્મભૂમિ નું ઋણ ચૂકવવા માટે કઈંક થાય છે.. માટે આપ સૌ ને એક વિનંતિ કરું છું કે આપણે અબડાસા તાલુકા ના સર્વાંગી વિકાસ માટે વર્તમાન સરકાર પાસે કોઈક અપેક્ષિત માંગણી રાખીયે છેલ્લે એક વિનંતી ( ભાજપ કોંગ્રેસ ભૂલી અબડાસા ના સર્વાંગી માટે )🙏 લી... ઈકબાલ મંધરા ( કોઠારા )mb.9712500600..... રિપોર્ટ બાય:
સલીમ હિંગોરા-અબડાસા
એટ ઘીસ ટાઈમ ન્યુઝ


9727330503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.