વાતાવરણ: પવનની દિશા પૂર્વની થતા મહુવામાં બપોરે તાપમાન વધીને 23 ડિગ્રી થયુ
વાતાવરણ: પવનની દિશા પૂર્વની થતા મહુવામાં બપોરે તાપમાન વધીને 23 ડિગ્રી થયુ
જાન્યુઆરી માસનો આરંભ થયો છે ત્યારે ઠંડીમાં બે દિવસથી તીવ્રતામાં ઘટાડો થયો છે. રાજ્યમાં હાલ પૂર્વના પવનો શરૂ થતાં આગામી 3થી 4 દિવસ સુધી તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો વધારો થશે. આજે મહુવા શહેરમાં મહત્તમ તાપમાન વધીને 23 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન પણ વધીને આજે 16 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.