મુડેટી ગામે એસ.આર.પી. ગ્રુપ-6 ધ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે મશાલ રેલી યોજાઇ - At This Time

મુડેટી ગામે એસ.આર.પી. ગ્રુપ–6 ધ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે મશાલ રેલી યોજાઇ


મુડેટી ગામે એસ.આર.પી. ગ્રુપ--6 ધ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે મશાલ રેલી યોજાઇ

આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે તા 1-8-2022 ને રાત્રે 8 વાગ્યે ઇડર તાલુકાના મુડેટી ગામમાં મુડેટી એસ.આર.પી. ગ્રુપ-6 મદદનીશ સેનાપતિ અનિલ.એન.ચૌધરી (DYSP) ના માગૅદશૅન હેઠળ એસ.આર.પી. ગ્રુપ-6 ના 75 જવાનો અને અધિકારીઓ ધ્વારા મશાલ રેલીનુ આયોજન કરવામાં આવેલ ગ્રામજનો તેમજ ગામના સરપંચ મશાલ રેલીમા હાજર રહી જન માનસમા દેશ પ્રેમની ભાવના પ્રગટ થાય તેવો મશાલ રેલી યોજી સંદેશ આપવામાં આવેલ.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon