ભાવનગર સારવાર અર્થે ગયેલાદર્દીઓ માથી ૧૮ જેટલા દર્દીઓ ભાગ્યા - At This Time

ભાવનગર સારવાર અર્થે ગયેલાદર્દીઓ માથી ૧૮ જેટલા દર્દીઓ ભાગ્યા


ભાવનગર સારવાર અર્થે ગયેલાદર્દીઓ માથી ૧૮ જેટલા દર્દીઓ ભાગ્યા

મળતી માહિતી મુજબ કેમીકલ કાંડ મા ભાવનગર સારવારમાં ગયેલા ૧૮ જેટલા દર્દીઓ પ્રાથમિક સારવાર લીધા બાદ હોસ્પિટલ માંથી ભાગી ગયા હોવાની માહિતી, સિવિલ સર્જનએ સ્વીકાર્યું કે ૧૩ જેટલા દર્દીઓ હોસ્પિટલ માંથી ચાલુ સારવારે ભાગી ગયા, ચુસ્ત બંદોબસ્ત ની વચ્ચે કેમિકલ માં ભોગ બનનાર લોકો હોસ્પિટલ માંથી ભાગી ગયા, પોલીસે ભાગેલ દર્દીઓના નામનું લિસ્ટ બનાવી તેઓ ને શોધવા માટેની તજવીંજ હાથ ધરી છે.

Report, Nikunj chauhan botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.