રાજકોટમાં યુવાને ગર્લફ્રેન્‍ડ સાથે વીડિયો કોલમાં રોમાન્સ વખતે ડખ્ખો થતા રોષે ભરાઈને ગુપ્‍તાંગ પર બ્‍લેડ મારી દીધી

રાજકોટમાં યુવાને ગર્લફ્રેન્‍ડ સાથે વીડિયો કોલમાં રોમાન્સ વખતે ડખ્ખો થતા રોષે ભરાઈને ગુપ્‍તાંગ પર બ્‍લેડ મારી દીધી

રાજકોટ ગોંડલ હાઇવે પર શાપર વેરાવળમાં રહેતાં અને ફેક્‍ટરીમાં નોકરી કરતાં મુળ પશ્ચિમ બંગાળના યુવાને ગઇકાલે મોડી રાત્રે પોતાના જ ગુપ્‍તાંગ પર બ્‍લેડ મારી દેતાં ગંભીર ઇજા થતાં લોહીલુહાણ હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. બંગાળમાં રહેતી પોતાની ગર્લફ્રેન્‍ડ સાથે વીડિયો કોલમાં રોમાન્સ વખતે માથાકુટ થતાં બ્લેડ માર્યાનું રટણ કર્યુ હતું.

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »