એક પગલું ડિજિટલાઈઝેશન તરફ !! - At This Time

એક પગલું ડિજિટલાઈઝેશન તરફ !!


આટકોટ ખાતે સ્થિત શ્રી કે.ડી. પરવાડિયા હોસ્પિટલમાં સારવાર અર્થે મુલાકાત લેનાર દર્દીઓની સુવિધામાં વધારો કરવાના પાવન ધ્યેય સાથે ડોક્ટર દ્વારા આપવામાં આવતી ઓનલાઈન પ્રિસ્ક્રિપ્શનની ડિજિટલ સેવાનો પ્રારંભ કર્યો. આતકે હોસ્પિટલના ટ્રસ્ટી ડોક્ટર ભરત બોઘરા તેમજ ડોક્ટર ભરત માડલિક સાહેબ તેમજ હોસ્પિટલ નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.