દાહોદ જીલ્લા ભાજપ પાર્ટી પ્રમુખ ની કમાન સ્નેહલ ધારીયા ને સોપાઈ - At This Time

દાહોદ જીલ્લા ભાજપ પાર્ટી પ્રમુખ ની કમાન સ્નેહલ ધારીયા ને સોપાઈ


દાહોદ જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે સ્નેહલ ધારીયા ને ગુજરાત ભાજપ મહુડી મંડળ એ નામની પસંદગી કરી નામની નિયુક્તિ કરવામા આવી


8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image