ધંધુકા ફેદરા રોડ પર રાયકા રેલ્વેના ફાટકે ગમખ્વાર અકસ્માત
ધંધુકા ફેદરા રોડ પર રાયકા રેલ્વેના ફાટકે ગમખ્વાર અકસ્માત
અમદાવાદ જીલ્લા ના ધંધુકા ફેદરા રોડ પર રાયકા રેલ્વેના ફાટકે ગમખ્વાર અકસ્માત
અકસ્માત માં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત
ફાટક ખુલવાની રાહ જોઈ ઉભેલા બાઇક સવાર ને આઇસરે પાછળ થી મારી ટક્કર
આઈસર નંબર GJ 01 BY 5286
બાઈક પાછળ સવાર વ્યક્તિ નું ઘટનાસ્થળે જ મોત
ધંધુકાના રાયકાના રેલ્વે ફાટક તોડી આઇસરે પાટા આગળ
રેલ્વે ફાટક ને પણ મોટું નુક્સાન
રીપોર્ટર. : સી કે બારડ
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.