ક્ષત્રિય ઠાકોર સમાજના યુવાનો અને ભુપેન્દ્રસિંહ ઝાલા સહિત અન્ય સમાજના કેસો પાછા ખેંચવા અરવલ્લી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.
ગુજરાતમાં પાટીદાર સમાજ દ્વારા અનામત આંદોલન કરવામાં આવ્યું હતું જેના ઉપર થયેલા કેસો હમણાં જ તાજેતરમાં સરકારે કેસો પાછા ખેંચયા હોવાના રાજ્ય સરકારના નિર્ણય બાદ અરવલ્લી જિલ્લાના સામાજિક કાર્યકર બાબુસિંહ ચૌહાણ એ આજરોજ અરવલ્લી જિલ્લા કલેકટરશ્રી ને આવેદનપત્ર આપી ન્યાયની માગણી કરતા જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજના સાબરકાંઠા જિલ્લાના ઢુંઢર, ગામડી ગામના આગેવાનો અને અન્ય સમાજ ઉપર થયેલા ખોટા કેસો પાછા ખેંચવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ક્ષત્રિય સમાજ દ્વારા ચીમકી ઉચ્ચારી હતી.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
