વંથલી નગરપાલિકા માં ભાજપ નાં ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ મજુર... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/wgxe32wglg3nui5u/" left="-10"]

વંથલી નગરપાલિકા માં ભાજપ નાં ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ મજુર…


ભાજપ નાં પૂર્વ કેબીનેટ મંત્રી અને માણાવદર નાં ભાજપ નાં ધારાસભ્ય જવાહર ચાવડા ને વધુ એક ફટકો....

અવિશ્વાસ પ્રસ્તાવ માં ભાજપ નાં ૧ સહીત ૧૪ સભ્યો એ કર્યું ઉપપ્રમુખ વિરુદ્ધ મતદાન....

ઉપપ્રમુખ પ્રશાંત વાજા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થતા કોંગ્રેસ ગેલ માં.....

રિપોર્ટર.
મોઇન નાગોરી
વંથલી...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]