મોડાસા રોટરી ક્લબ દ્વારા આર્ટસ કોલેજ ને વોકેશનલ એક્સલન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો .
અરવલ્લીના મોડાસા ખાતે રોટરી ક્લબ મોડાસા (ડિસ્ટ્રિક 3055) દ્વારા શ્રી એસ.કે શાહ એન્ડ શ્રીકૃષ્ણ ઓ.એમ .આર્ટસ કોલેજ મોડાસા ને વોકેશનલ એક્સલન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે કૉલેજ ના આચાર્ય શ્રી ડૉ.દીપક જોષી ,પ્રાધ્યાપકો ,કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ અમૂલ્ય સમય સાથે ઉપસ્થિત રહ્યા હતા રોટરી ક્લબ મોડાસાના પ્રમુખ .રોટે. આચાર્ય શ્રી.ડો એમ .કે પટેલ સેક્રેટરી કોમર્સ કોલેજ ,રોટે .શ્રી મુકેશ પરમાર, ઉપપ્રમુખ રોટે. એન્જિનિયર શ્રી કમલેશ પટેલ , ટ્રેઝરર રોટે. સીએ.શ્રી. રૂજલ પટેલ ,રોડ સેફ્ટી પ્રોજેક્ટ કમિટી ચેરમેન રોટે.શ્રી મહેશ પટેલ ,અને ટ્રેનર રોટે. ડો.સંજય વેદિયા દ્વારા આ શૈક્ષણિક સંસ્થાની વોકેશનલ એક્સલન્સની વિવિધ પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઈને એવોર્ડ એનાયત કર્યા હતો .આ એવોર્ડ મળતાં મંડળના પ્રમુખ શ્રી નવીનચંદ્ર આર મોદી અને પ્રભારી મંત્રી શ્રી મહેન્દ્રભાઈ શાહએ અભિનંદન પાઠવ્યા હતા.
9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.