રાજકોટ ભાજપની કમાન ડો.માધવ દવેના શિરે
ગતરોજ વિવિધ જિલ્લા અને મહાનગરોમાં ભાજપે પોતાના પ્રમુખના નામોની જાહેરાત કરી હતી,જેમાં રાજકોટમાં ભાજપ પ્રમુખ તરીકે ડો.માધવ દવેની નિયુક્તિ કરવામાં આવી છે,અનેક નામોની ચર્ચા વચ્ચે ડો.માધવ દવે પર ભાજપ પાર્ટીએ પસંદગીનો કળશ ઢોળ્યો હતો.ડો.માધવ દવે ભાજપ યુવા મોરચાના પૂર્વ જીલ્લા ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે,ડો.માધવ દવેએ એમ.બી.એ,એલ.એલ.એમ તેમજ જર્નાલિઝમનો અભ્યાસ કરેલ છે,ડો.માધવ દવેની વરણીને કાર્યકરો આગેવાનોએ હર્ષભેર વધાવી આવકાર્યા હતા.
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
