મુળી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં આકાશી નજારો જોવા મળ્યો - At This Time

મુળી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં આકાશી નજારો જોવા મળ્યો


*મુળી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં આકાશી નજારો જોવા મળ્યો*

મુળી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં સાંજે સાડાસાત વાગ્યે આકાશ માં હારબંધ તારાઓ હોય તે રીતે નજારો જોવા મળ્યો હતો આ નજારો જોતાં લોકો માં કુતુહલ સાથે તર્ક વિતર્કો સર્જાયા હતા આ બાબતે કોઈ ખગોળ શાસ્ત્રીઓ જ માહિતી આપી શકે તેમ હોય પરંતુ રેલ્વે જેમ આશરે એકસો ફુટ હારમાળા માં તારા ચમકતાં હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું હતું

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon