{"ad_list":0,"ad_detail":0,"contact_count":8024,"edit_count":1,"Att News":[{"Id":673019,"post_title":"તા. ૮ મી સપ્ટેમ્બરના રોજ બોટાદ જિલ્લામાં યુવા ઉત્સવ અને બાળ પ્રતિભાશોધ સ્પર્ધાનું આયોજન","post_author":"chintan vagadiya","author_id":7599,"mobile_number":"","post_views":"1","share_link":"બોટાદના શ્રી નાનાજી દેશમુખ ઓડીટોરીયમ હોલ ખાતે સ્પર્ધા યોજાશે જિલ્લાકક્ષાએ સીધી શરૂ થતી સ્પર્ધામાં ભાગ લેવા માટે તા.૦૪ સપ્ટેમ્બર સુધીમાં\nhttps:\/\/atthistime.in\/prxqxakpyvgqvplu\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશ ના સમાચાર ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પરના લેખોને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડોઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યૂઝ એપ એટ ધીસ ટાઈમ ન્યૂઝ એપ.\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":["https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/369501660755000_crop_1660754994948.jpg"],"post_video":"","post_thumb":"","post_date":"August 17, 2022","post_content":"બોટાદના શ્રી નાનાજી દેશમુખ ઓડીટોરીયમ હોલ ખાતે સ્પર્ધા યોજાશે\n\nજિલ્લાકક્ષાએ સીધી શરૂ થતી સ્પર્ધામાં ભાગ લેવા માટે તા.૦૪ સપ્ટેમ્બર સુધીમાં ફોર્મ જમા કરવાનું રહેશે\n\nતા.૧૭ :- રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે બોટાદ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી દ્વારા જિલ્લાકક્ષા યુવા ઉત્સવ અને બાળ પ્રતિભાશોધ સ્પર્ધાનું આયોજન હાથ ધરનાર છે. બાળ પ્રતિભાશોધ સ્પર્ધામાં ભાગ લેવા માટે અગાઉ જે બાળ કલાકારોએ ફોર્મ ભરેલ છે, તેઓએ તા.૦૮\/૦૯\/૨૦૨૨ ના રોજ બોટાદના શ્રી નાનાજી દેશમુખ ઓડીટોરીયમ હોલ ખાતે હાજર થવાનું રહેશે.\n\n આ યુવા ઉત્સવ અન્વયે જુદા-જુદા વયજૂથ અને જુદી-જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં અગાઉ તાલુકાકક્ષા સ્પર્ધામાં વિજેતા કલાકાર આ સ્પર્ધામાં ભાગ લેશે. તેમજ સીધી જિલ્લાકક્ષાએ શરૂ થતી સ્પર્ધામાં ભાગ લેવા માટે તા.૦૪\/૦૯\/૨૦૨૨ સુધીમાં ફોર્મ ભરી જિલ્લા યુવા વિકાસ અધિકારી,જિલ્લા રમતગમત અધિકારી કચેરી,જિલ્લા સેવા સદન,ખસ રોડ બોટાદ ખાતે જમા કરાવવાનું રહેશે.\n\n વધુ માહિતી માટે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીનો સંપર્ક સાધવા જિલ્લા યુવા વિકાસ અધિકારી, બોટાદની અખબારી યાદીમાં જણાવાયું છે.\n \nરિપોર્ટર:ચિંતન વાગડીયા\n\nમો:8000834888","web_link":"https:\/\/atthistime.in\/prxqxakpyvgqvplu\/"},{"Id":673017,"post_title":"રાણપુર તાલુકાના ક્લસ્ટરમાં સમાવિષ્ટ ગામો માટે તા.૨૦ ઓગસ્ટ,૨૦૨૨ ના રોજ બુબાવાવ ગામે “સેવાસેતુ” નો કાર્યક્રમ યોજાશે","post_author":"chintan vagadiya","author_id":7599,"mobile_number":"","post_views":"1","share_link":"તા.૧૭ :- રાજ્ય સરકારશ્રીના “સેવાસેતુ” કાર્યક્રમ મારફત વિવિધ સરકારી સેવાઓ તથા વિવિધ વિભાગોની યોજનાઓને લગત વ્યક્તિગત પ્રશ્નોના નિકાલ માટે રાણપુર\nhttps:\/\/atthistime.in\/azadc0gwalo5gqno\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશ ના સમાચાર ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પરના લેખોને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડોઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યૂઝ એપ એટ ધીસ ટાઈમ ન્યૂઝ એપ.\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":["https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/238261660754895_crop_1660754881482.jpg"],"post_video":"","post_thumb":"","post_date":"August 17, 2022","post_content":"તા.૧૭ :- રાજ્ય સરકારશ્રીના “સેવાસેતુ” કાર્યક્રમ મારફત વિવિધ સરકારી સેવાઓ તથા વિવિધ વિભાગોની યોજનાઓને લગત વ્યક્તિગત પ્રશ્નોના નિકાલ માટે રાણપુર તાલુકાના ક્લસ્ટરમાં સમાવિષ્ટ ગામો માટે તા.૨૦ મી ઓગસ્ટ, ૨૦૨૨ ને શનિવારના રોજ સવારે ૦૯:૦૦ કલાકથી સાંજના ૦૫:૦૦ કલાક સુધી બરવાળાના નાયબ કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને બુબાવાવ ગામની પ્રાથમિક શાળા ખાતે “સેવાસેતુ” નો કાર્યક્રમ યોજાશે. \n\n આ “સેવાસેતુ” ના કાર્યક્રમમાં બુબાવાવ, અલઉ, કુંડલી, અણીયાળી કાઠી, પાણવી અને નાગનેશ ગામના નાગરિકો વિવિધ યોજનાકીય અને સેવાકીય રજૂઆત માટે ભાગ લઇ શકશે. ઉપરોક્ત ગામના લોકોને વધુમા વધુ લાભ લેવા જિલ્લા કલેક્ટરશ્રી, બોટાદ તરફથી જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે. તેમ મામલતદારશ્રી રાણપુરની અખબારી યાદીમાં જણાવાયું છે.\n \nરિપોર્ટર:ચિંતન વાગડીયા\n\nમો:8000834888","web_link":"https:\/\/atthistime.in\/azadc0gwalo5gqno\/"},{"Id":673015,"post_title":"બોટાદ જિલ્લામાં વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક, ગઢડા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 11 મી.મી. વરસાદ નોંધાયો","post_author":"chintan vagadiya","author_id":7599,"mobile_number":"","post_views":"1","share_link":"બોટાદ જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ 456 મી.મી. વરસાદ વરસ્યો, ગઢડા તાલુકામાં કુલ 547 મી.મી. વરસાદ તા.17: રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજા\nhttps:\/\/atthistime.in\/w33rkt5ijohepken\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશ ના સમાચાર ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પરના લેખોને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડોઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યૂઝ એપ એટ ધીસ ટાઈમ ન્યૂઝ એપ.\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":["https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/700741660754800_crop_1660754790247.jpg"],"post_video":"","post_thumb":"","post_date":"August 17, 2022","post_content":"બોટાદ જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ 456 મી.મી. વરસાદ વરસ્યો, ગઢડા તાલુકામાં કુલ 547 મી.મી. વરસાદ\n\n\n તા.17: રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજા વરસી રહ્યા છે. ત્યારે બોટાદ જિલ્લામાં પણ મેઘમહેર થઈ છે. વરસાદી વાતાવરણથી સમગ્ર જિલ્લામાં ઠંડક પ્રસરી છે. બોટાદ જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ 456.5 મી.મી. વરસાદ વરસ્યો છે.\n\n બોટાદ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો, ચારેય તાલુકામાં સરેરાશ 6.75 મી.મી. વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સૌથી વધુ ગઢડા તાલુકામાં 11 મી.મી. વરસાદ નોંધાયો છે. બોટાદ તાલુકામાં 9 મી.મી. વરસાદ પડ્યો છે. જ્યારે બરવાળા તાલુકામાં 6 મી.મી. વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાણપુર તાલુકામાં 1 મી.મી.વરસાદ વરસ્યો છે.\n\n બોટાદ જિલ્લામાં ચાલુ વર્ષે મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઈએ તો ગઢડા તાલુકામાં સૌથી વધુ કુલ 547 મી.મી. વરસાદ પડ્યો છે. જ્યારે બોટાદ તાલુકામાં કુલ 460 મી.મી.વરસાદ પડ્યો છે. બરવાળા તાલુકામાં કુલ 455 મી.મી. જ્યારે રાણપુર તાલુકામાં કુલ 391 મી.મી. વરસાદ નોંધાઈ ચુક્યો છે.\n \nરિપોર્ટર:ચિંતન વાગડીયા\n\nમો:8000834888","web_link":"https:\/\/atthistime.in\/w33rkt5ijohepken\/"},{"Id":673011,"post_title":"માળીયા હાટીનામાં તહેવાર નિમિતે 300 પરિવારને વિના મૂલ્યે ફરસાણ","post_author":"At This Time Malia Hatina","author_id":9995,"mobile_number":"","post_views":"11","share_link":"દર વખતની જેમ આવખતે સાતમ આઠમના પરબ નિમિતે માળીયા હાટીના ચુનિધિ ચેરિટી ટ્રસ્ટ ફાઉન્ડેશન મુંબઈ, ચંદુલાલ ડુંગરશી દોશી ચેરિટી ટ્રસ્ટ\nhttps:\/\/atthistime.in\/48ibykqqltqdzurf\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશ ના સમાચાર ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પરના લેખોને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડોઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યૂઝ એપ એટ ધીસ ટાઈમ ન્યૂઝ એપ.\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":["https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/959991660754157_crop_1660754078848.jpg"],"post_video":"","post_thumb":"","post_date":"August 17, 2022","post_content":"દર વખતની જેમ આવખતે સાતમ આઠમના પરબ નિમિતે માળીયા હાટીના ચુનિધિ ચેરિટી ટ્રસ્ટ ફાઉન્ડેશન મુંબઈ, ચંદુલાલ ડુંગરશી દોશી ચેરિટી ટ્રસ્ટ મુંબઈ, ગિરધારલાલ કેવશજીભાઈ ધોળકિયા પરિવાર રાજકોટના આર્થિક સહયોગથી સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા આજ રોજ 300 જેટલા નબળા પરિવારને ઉત્સાહ ભેરથી સાતમ આઠમના તહેવાર ઉજવે તેમાટે સામાજીક કાર્યકર મહેન્દ્રભાઈ ગાંધીના વરદ હસ્તે ઉદઘાટન કરી \n આ ફરસાણના વિસ્તરણ વ્યવસ્થા , ગુણવત ભાઈ રૂપરેલીયા, અરવિંદભાઈ કારીયા, હરસુખ ભાઈસીસોદીયા, કલ્પેશભાઈ કારીયા, બબલીભાઈ આહુજા, જગાભાઈ, જેન્તીભાઈ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલ આ કાર્યક્રમને ઉત્સાહ ભેર સફળ બનાવવામાં આવેલ\n\n\n\n📷 કેમેરામેન ભાવિન ઠકરાર\n\nરિપોર્ટર પ્રતાપ સીસોદીયા\nમાળીયા હાટીના\n🪀મો.98255 18418\n મો.75758 63292","web_link":"https:\/\/atthistime.in\/48ibykqqltqdzurf\/"},{"Id":673009,"post_title":"માળીયા હાટીનામાં તહેવાર નિમિતે 300 પરિવારને વિના મૂલ્યે ફરસાણ","post_author":"At This Time Malia Hatina","author_id":9995,"mobile_number":"","post_views":"4","share_link":"દર વખતની જેમ આવખતે સાતમ આઠમના પરબ નિમિતે માળીયા હાટીના ચુનિધિ ચેરિટી ટ્રસ્ટ ફાઉન્ડેશન મુંબઈ, ચંદુલાલ ડુંગરશી દોશી ચેરિટી ટ્રસ્ટ\nhttps:\/\/atthistime.in\/drdxiqcizfbuqxia\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશ ના સમાચાર ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પરના લેખોને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડોઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યૂઝ એપ એટ ધીસ ટાઈમ ન્યૂઝ એપ.\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":["https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/290541660754114_crop_1660754078848.jpg"],"post_video":"","post_thumb":"","post_date":"August 17, 2022","post_content":"દર વખતની જેમ આવખતે સાતમ આઠમના પરબ નિમિતે માળીયા હાટીના ચુનિધિ ચેરિટી ટ્રસ્ટ ફાઉન્ડેશન મુંબઈ, ચંદુલાલ ડુંગરશી દોશી ચેરિટી ટ્રસ્ટ મુંબઈ, ગિરધારલાલ કેવશજીભાઈ ધોળકિયા પરિવાર રાજકોટના આર્થિક સહયોગથી સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા આજ રોજ 300 જેટલા નબળા પરિવારને ઉત્સાહ ભેરથી સાતમ આઠમના તહેવાર ઉજવે તેમાટે સામાજીક કાર્યકર મહેન્દ્રભાઈ ગાંધીના વરદ હસ્તે ઉદઘાટન કરી \n આ ફરસાણના વિસ્તરણ વ્યવસ્થા , ગુણવત ભાઈ રૂપરેલીયા, અરવિંદભાઈ કારીયા, હરસુખ ભાઈસીસોદીયા, કલ્પેશભાઈ કારીયા, બબલીભાઈ આહુજા, જગાભાઈ, જેન્તીભાઈ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલ આ કાર્યક્રમને ઉત્સાહ ભેર સફળ બનાવવામાં આવેલ\n\n\n\n📷 કેમેરામેન ભાવિન ઠકરાર\n\nરિપોર્ટર પ્રતાપ સીસોદીયા\nમાળીયા હાટીના\n🪀મો.98255 18418\n મો.75758 63292","web_link":"https:\/\/atthistime.in\/drdxiqcizfbuqxia\/"},{"Id":673006,"post_title":"પોતે માતા બનવાની હોવાની બિપાશાની ઓફિશિયલ જાહેરાત","post_author":" ","author_id":"","mobile_number":"","post_views":"3","share_link":"– આલિયા, સોનમ ની સાથે બિપાશા પણ પ્રેગનન્ટ- પ્રેગનન્સીની સત્તાવાર જાહેરાત માટે પતિ કરણ ગ્રોવર બેબી બમ્પ પર કિસ કરતો\nhttps:\/\/atthistime.in\/bipashas-official-announcement-of-becoming-a-mother-herself\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશ ના સમાચાર ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પરના લેખોને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડોઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યૂઝ એપ એટ ધીસ ટાઈમ ન્યૂઝ એપ.\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":["https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/photo_1660672447232.jpeg"],"post_video":"","post_thumb":"","post_date":"August 17, 2022","post_content":"- આલિયા, સોનમ ની સાથે બિપાશા પણ પ્રેગનન્ટ- પ્રેગનન્સીની સત્તાવાર જાહેરાત માટે પતિ કરણ ગ્રોવર બેબી બમ્પ પર કિસ કરતો હોય તેવું ફોટો શૂટ કરાવ્યુંમુંબઈ : બોલીવૂડની સૌથી બોલ્ડ અને બિન્દાસ અભિનેત્રી બિપાશા બસુ માતૃત્વ ધારણ કરી રહી છે. તે પ્રેગનન્ટ હોવાની ચર્ચા લાંબા સમયથી ચાલતી હતી. આખરે બિપાશાએ જાતે જ પતિ કરણ ગ્રોવર બેબી બમ્પ પર કિસ કરતો હોય તેવો ફોટો શેર કરી પ્રેગનન્સીની ઓફિશિયલ જાહેરાત કરી છે.બિપાશા અને કરણ ગ્રોવરનાં લગ્ન છ વર્ષ પહેલાં થયાં હતાં. તે પછી બિપાશા પ્રેગનન્ટ છે તેવી અફવા એકથી વધુ વખત આવી ચુકી છે. જોકે, તાજેતરમાં તેના નિકટવર્તી વર્તુળોએ અગાઉ જ જાહેર કરી દીધું હતું કે બિપાશા માતા બની રહી છે એ વાત સાચી છે. પરંતુ, બિપાશા અને કરણ કદાચ ડિલિવરીનો સમય નજીક આવે ત્યારે કે પછી સીધા ડિલિવરી વખતે જ તેની જાહેરાત કરવા માગે છે. બિપાશાએ પ્રેગનન્સીની સત્તાવાર જાહેરાત માટે ખાસ ફોટો શૂટ કરાવ્યું છે. તેમાં પતિ કરણ બેબી બમ્પ પર કિસ કરતો હોય તેવો ફોટો તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. બિપાશાએ ફોટા સાથે કેપ્શનમાં જણાવ્યું છે કે આપણે સૌ વ્યક્તિગત રીતે સફર શરુ કરીએ છીએ. તેમાંથી અમે બે થયાં અને હવે અમારા પ્રેમની ફળશ્રુતિ રુપે ત્રણ થવા જઈ રહ્યાં છીએ. બિપાશાની જાહેરાતની પોસ્ટ તુરંત વાયરલ થઈ હતી. બોલીવૂડના સંખ્યાબંધ અભિનેતા અને અભિનેત્રીઓ સહિત ફેન્સ દ્વારા તેના પર અભિનંદન અને શુભેચ્છાનો વરસાદ વરસ્યો હતો. બોલીવૂડમાં હાલ આલિયા ભટ્ટ અને સોનમ કપૂર પણ પ્રેગનન્ટ છે. આલિયાની ડિલીવરી ડેટ હજુ આગામી ડિસેમ્બરમાં છે. જોકે, સોનમ અને બિપાશા એ બંનેની ડિલીવરી ઘણી નજીક મનાઈ રહી છે. ","web_link":"https:\/\/atthistime.in\/bipashas-official-announcement-of-becoming-a-mother-herself\/"},{"Id":673004,"post_title":"ડર્ટી પિક્ચરનો બીજો ભાગ બનશે, હિરોઈનની શોધ શરૂ","post_author":" ","author_id":"","mobile_number":"","post_views":"2","share_link":"– કંગનાએ વિદ્યા બાલન જેવો રોલ કરવાની ના પાડી દીધી- એકતા કપૂર કોઈ નવી જ અભિનેત્રીની જીવનકથા બતાવશે, તાપસી અને\nhttps:\/\/atthistime.in\/the-second-part-of-the-dirty-picture-will-begin-the-search-for-the-heroine-begins\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશ ના સમાચાર ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પરના લેખોને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડોઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યૂઝ એપ એટ ધીસ ટાઈમ ન્યૂઝ એપ.\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":["https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/photo_1660672632127.jpeg"],"post_video":"","post_thumb":"","post_date":"August 17, 2022","post_content":"- કંગનાએ વિદ્યા બાલન જેવો રોલ કરવાની ના પાડી દીધી- એકતા કપૂર કોઈ નવી જ અભિનેત્રીની જીવનકથા બતાવશે, તાપસી અને ક્રિતી સેનનને પણ રોલ ઓફર કરાયામુંબઈ : વિદ્યા બાલનની ડર્ટી પિક્ચરે ભારે ધૂમ મચાવી હતી. તેનો 'મૈ એન્ટરટેનમેન્ટ હું' ડાયલોગ ભારે લોકપ્રિય બન્યો હતો. હવે ડર્ટી પિક્ચરનો બીજો ભાગ બનવાનો છે. જોકે, તેમાં મુખ્ય રોલમાં વિદ્યા બાલન નહીં હોય. તેની જગ્યાએ નવી અભિનેત્રીની શોધ ચાલી રહી છે. ડર્ટી પિક્ચર સાઉથની બોલ્ડ હિરોઈન સિલ્ક સ્મિતાની જિંદગી પર આધારિત હોવાનું કહેવાય છે. તેમાં મુખ્ય પાત્રને નિધન પામતું બચાવાયું છે. આથી એ જ ફિલ્મની વાર્તા આગળ ધપાવી શકાય તેમ નથી. ફિલ્મની પ્રોડયૂસર એકતા કપૂરે તેને બદલે કોઈ અન્ય હિરોઈનની જીવનકથા પરથી બીજો ભાગ બનાવવાનું નક્કી કર્યું છે. મુખ્ય હિરોઈનના રોલ માટે કંગના રણૌતનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. જોકે, કંગના પોતે હાલ ઈમરજન્સીના શૂટિંગમાં વ્યસ્ત છે. વધુમાં કંગના હવે વધુ પડતાં બોલ્ડ દૃશ્યો આપવા પણ તૈયાર નથી કારણ કે તેને પોતાની રાષ્ટ્રવાદી તરીકેની ઈમેજ પર ફટકો પડવાનો ડર લાગે છે. એ પછી એક્તાએ તાપસી પન્નુ અને ક્રિતી સેનનનો પણ સંપર્ક કર્યો હોવાનું કહેવાય છે. આ ફિલ્મમાં સ્ત્રી પાત્ર જ મુખ્ય હશે અને તેની ફરતેનાં અન્ય તમામ પાત્રો ગૌણ હશે. આથી બહુ પાવરફૂલ ફિમેલ સેન્ટ્રિક રોલ ભજવી શકે તેવી અભિનેત્રીની તલાશ છે. મૂળ ફિલ્મ રજત અરોરાએ લખી હતી. પરંતુ હવે હસીન દિલરુબા સહિતની મહિલા કેન્દ્રિત ફિલ્મોની લેખિકા કનિકા ધિલ્લોન પાસે બીજો ભાગ લખાવવામાં આવી રહ્યો છે. ","web_link":"https:\/\/atthistime.in\/the-second-part-of-the-dirty-picture-will-begin-the-search-for-the-heroine-begins\/"},{"Id":673002,"post_title":"200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ જેક્લિનને આરોપી બનાવી","post_author":" ","author_id":"","mobile_number":"","post_views":"3","share_link":"મુંબઈ તા. 17 ઓગષ્ટ 2022,બુધવારએન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા 200 કરોડથી વધુના સુકેશચંદ્ર શેખર મની લોન્ડરિંગ કેસમાં બોલીવુડ અભિનેત્રી  જેક્લિન ફર્નાન્ડીઝને આરોપી\nhttps:\/\/atthistime.in\/ed-made-jacqueline-an-accused-in-the-sukesh-chandrasekhars-200-crore-money-laundering-case\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશ ના સમાચાર ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પરના લેખોને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડોઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યૂઝ એપ એટ ધીસ ટાઈમ ન્યૂઝ એપ.\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":["https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/photo_1660718760476.jpeg"],"post_video":"","post_thumb":"","post_date":"August 17, 2022","post_content":"મુંબઈ તા. 17 ઓગષ્ટ 2022,બુધવારએન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા 200 કરોડથી વધુના સુકેશચંદ્ર શેખર મની લોન્ડરિંગ કેસમાં બોલીવુડ અભિનેત્રી  જેક્લિન ફર્નાન્ડીઝને આરોપી તરીકે દર્શાવવામાં આવી છે. ઈડીએ આ કેસમાં ચાર્જશીટ તૈયાર કરી દીધી છે અને તેમાં આરોપી તરીકે એક નામ જેક્લિનનું પણ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જેક્લિનની  તત્કાળ ધરપકડ થવાની શક્યતા નથી કારણકે હજુ  ઇડીએ આ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવાની બાકી છે. એ પછી કોર્ટ ચાર્જશીટને માન્ય કરશે. જોકે,  હવે જેક્લિન ભારત છોડીને વિદેશ નહીં જઈ શકે એ નક્કી છે.આ કેસમાં ભૂતકાળમાં જેક્લિનની અનેક વખત પૂછપરછ થઈ ચૂકી છે. ઈડીનો આરોપ છે કે સુકેશ ચંદ્રશેખરે ઠગાઈ તથા ખંડણીના કેસમાં જે  રૂપિયા એકત્ર કર્યા હતા તેમાંથી જ તેણે  જેક્લિનને  કરોડો રૂપિયાની ભેટ સોગાદ આપી હતી.અગાઉ ઈડી દ્વારા જેક્લિનની સાત કરોડ રૂપિયાની સંપત્તિ પણ જપ્ત કરી લેવામાં આવી છે આ ઉપરાંત અગાઉ તેને મુંબઈ એરપોર્ટથી વિદેશ જતા પણ અટકાવવામાં આવી હતી.વધુ વાંચો : સુકેશ સંબંધિત કેસમાં EDની કડક કાર્યવાહી : અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝની 7.27 કરોડની સંપત્તિ જપ્ત","web_link":"https:\/\/atthistime.in\/ed-made-jacqueline-an-accused-in-the-sukesh-chandrasekhars-200-crore-money-laundering-case\/"},{"Id":673000,"post_title":"અંકિતા લોખંડે પ્રેગ્નેટ હોવાની અટકળો શરૂ, વિકી જૈને બેબી બમ્પ છુપાવવાનો પ્રયાસ કર્યો","post_author":" ","author_id":"","mobile_number":"","post_views":"4","share_link":"મુંબઈ, તા. 17 ઓગષ્ટ 2022, બુધવારટીવીથી બોલિવૂડ સુધીની સફર કરનાર અંકિતા લોખંડેનું નામ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓની યાદીમાં સામેલ થઈ ગયું\nhttps:\/\/atthistime.in\/ankita-lokhande-flaunts-baby-bump-in-new-pics-with-vicky-jain\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશ ના સમાચાર ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પરના લેખોને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડોઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યૂઝ એપ એટ ધીસ ટાઈમ ન્યૂઝ એપ.\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":["https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/photo_1660721234970.jpeg"],"post_video":"","post_thumb":"","post_date":"August 17, 2022","post_content":"મુંબઈ, તા. 17 ઓગષ્ટ 2022, બુધવારટીવીથી બોલિવૂડ સુધીની સફર કરનાર અંકિતા લોખંડેનું નામ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓની યાદીમાં સામેલ થઈ ગયું છે. અંકિતા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ જોવા મળે છે. સાથે જ તે અવાનનવાર પોતાના પતિ વિકી જૈન સાથે રોમેન્ટિક તસવીરો અને વીડિયો શેર કરે છે. જેના પર ચાહકો ઘણો પ્રેમ વરસાવે છે.હાલમાં અભિનેત્રીઓ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં અંકિતા પોતાના પતિ વિકી જૈન અને મિત્રો સાથે પાર્ટી કરતી જોવા મળી રહી છે.  View this post on Instagram A post shared by Ankita Lokhande Jain (@lokhandeankita) તમને જણાવી દઈએ કે, આ ખૂબસુંદર કપલ હાલમાં ગોવામાં છે જ્યાંથી અંકિતા પોતાના મિત્રો સાથે ઈન્ટાગ્રામ પર ફોટો શેર કરી રહી છે. અંકિતા પોતાની નવી તસવીર શેર કરતા કેપ્શનમાં લખે છે કે, તમે જેવા છો, તેવા જ રહો અને તેવા રહેશો, હું તમને આ રૂપમાં જ ખૂબ જ પ્રેમ કરૂં છું.  બેકલેસ ડીપ નેક બ્લુ ગાઉન પહેરીને અંકિતા લોખંડે પોતાના ગ્લેમરસ લુકથી ચાહકોને ઘાયલ કરતી જોવા મળે છે. જ્યારે તેનો પતિ બ્લેક અને વાઈટ આઉટ ફિટમાં જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે અંકિતાની મોટાભાગની તસવીરોમાં વિકીનો હાથ અંકિતાના પેટ પર જોવા મળ્યો હતો. જે અભિનેત્રીની પ્રેગ્નન્સી પર સવાલો ઉભા કરી રહ્યો છે. કપલનો ફોટો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સને લાગ્યું હતું કે, વિકી જૈન અંકિતા લોખંડેના બેબી બમ્પને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ જ કારણ છે કે, અંકિતાના આ ફોટા જોઈને કેટલાક લોકો કપલના વખાણ કરી રહ્યા છે તો કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે અંકિતા પ્રેગ્નન્ટ હોવાની અટકળો શરૂ કરી છે. ","web_link":"https:\/\/atthistime.in\/ankita-lokhande-flaunts-baby-bump-in-new-pics-with-vicky-jain\/"},{"Id":672998,"post_title":"સિંગર રાહત ફતેહ અલી ખાનને નશાની હાલતમાં જોઈને ચાહકો આઘાતમાં","post_author":" ","author_id":"","mobile_number":"","post_views":"2","share_link":"નવી દિલ્હી, તા. 17 ઓગસ્ટ, 2022પાકિસ્તાની સિંગર રાહત ફતેહ અલી ખાનનો એક વિડિયો વાયરલ થયો છે અને તેમાં તે નશામાં\nhttps:\/\/atthistime.in\/fans-shocked-to-see-singer-rahat-fateh-ali-khan-in-a-drunken-state\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશ ના સમાચાર ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પરના લેખોને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડોઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યૂઝ એપ એટ ધીસ ટાઈમ ન્યૂઝ એપ.\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":["https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/photo_1660733172671.jpeg"],"post_video":"","post_thumb":"","post_date":"August 17, 2022","post_content":"નવી દિલ્હી, તા. 17 ઓગસ્ટ, 2022પાકિસ્તાની સિંગર રાહત ફતેહ અલી ખાનનો એક વિડિયો વાયરલ થયો છે અને તેમાં તે નશામાં ધૂત દેખાઈ રહ્યા છે.નશાની હાલતમાં તે પોતાના મેનેજર સાથે વાત કરતા નજરે પડે છે અને તેમની આ હાલત જોઈને ચાહકો ભડકી ઉઠયા છે. આ પાકિસ્તાની સિંગરે બોલીવૂડમાં પણ ઘણા યાદગાર ગીતો ગાયા છે.ગઈકાલે જ તેમણે પોતાના કાકા ઉસ્તાદ નુસરત ફતેહ અલી ખાનને 24મી પુણ્યતિથિ પર શ્રધ્ધાંજલી આપી હતી અને આ પોસ્ટને 24 કલાક પણ થયા નથી ત્યાં તો રાહતે નવો વિવાદ સર્જયો છે.વાયરલ વિડિયોમાં રાહત ફતેહ અલી ખાન પોતાના કાકા નુસરત ફતેહઅલી ખાનના ખભા પર હાથ મુકેલા દેખાય છે.એ પછી તે મેનેજર હાજી ઈકબાલ નકીબને ગળે મળીને બોલતા સંભળાય છે કે, આપણે એક છે અને એક રહીશું. પાક સિંગરની હાલત જોઈને ટ્વિટર પર લોકોને ચિંતા પણ થઈ હતી. વિડિયોમાં જોઈ શકાય છે કે, તેમની જીભ પણ થોથવાઈ રહી છે અને તે જોઈને ઘણાને લાગ્યુ હતુ કે રાહત ચોક્કસ નશામાં છે. કારણકે આ પ્રકારનુ તેમનુ સ્વરુપ પહેલા ક્યારેય જોવા મળ્યુ નથી.નુસરત ફતેહ અલી ખાનને રાહત અવાન નવાર સોશિયલ મીડિયા પર યાદ કરતા હોય છે. નુસરત ફતેહ અલી ખાનનુ નિધન 16 ઓગસ્ટ, 1997માં થયુ હતુ.","web_link":"https:\/\/atthistime.in\/fans-shocked-to-see-singer-rahat-fateh-ali-khan-in-a-drunken-state\/"},{"Id":672996,"post_title":"યોગા ક્લાસની બહાર જીમ આઉટફિટમાં સ્પોટ થયા મલાઈકા અરોરા અને આકાંક્ષા રંજન","post_author":" ","author_id":"","mobile_number":"","post_views":"3","share_link":"નવી મુંબઇ, તા.17 ઓગસ્ટ 2022, બુધવારઅભિનેત્રી મલાઈકા અરોરા બી-ટાઉનની સૌથી સ્ટાઈલિશ અભિનેત્રીઓમાંની એક છે. હરહંમેશ એક્ટિવ અને ફિટ જોવા મળતી\nhttps:\/\/atthistime.in\/malaika-arora-and-akanksha-ranjan-spotted-outside-yoga-class-bandra\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશ ના સમાચાર ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પરના લેખોને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડોઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યૂઝ એપ એટ ધીસ ટાઈમ ન્યૂઝ એપ.\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":["https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/photo_1660740586560.jpeg"],"post_video":"","post_thumb":"","post_date":"August 17, 2022","post_content":"નવી મુંબઇ, તા.17 ઓગસ્ટ 2022, બુધવારઅભિનેત્રી મલાઈકા અરોરા બી-ટાઉનની સૌથી સ્ટાઈલિશ અભિનેત્રીઓમાંની એક છે. હરહંમેશ એક્ટિવ અને ફિટ જોવા મળતી મલાઈકા અરોરા બાંદ્રા ખાતેના તેના યોગા કલાસ બહાર સ્પોટ થઈ હતી. અરોરા Reebookની વર્કઆઉટની શોર્ટ ટી-શર્ટ અને કેપ લુકમાં જોવા મળી રહી છે. જોકે બાંદ્રા ખાતેના અરોરાના યોગા ક્લાસમાંથી આજે તેની સાથે આકાંક્ષા રંજન પણ સ્પોટ થઈ હતી.આકાંક્ષા વીડિયોમાં બ્લેક જીમ આઉટફિટમાં જોવા મળી રહી છે.મલાઈકા માત્ર તેની સ્ટાઈલથી જ નહીં પરંતુ તેની ફિટનેસથી પણ દરેકને પ્રેરિત કરે છે. મલાઈકા અરોરા તેના ઈન્સ્ટાગ્રામ પર જીમ અને ફિટનેસના ઘણા વીડિયો પોસ્ટ કરતી રહે છે.","web_link":"https:\/\/atthistime.in\/malaika-arora-and-akanksha-ranjan-spotted-outside-yoga-class-bandra\/"},{"Id":672995,"post_title":"વાજપેયી સાથે રાજકોટના વિખ્યાત ધારાશાસ્ત્રી વડીલ અનિલભાઈ દેસાઈનું બહુમૂલ્ય સંભારણું","post_author":"At This Time Jasdan","author_id":10022,"mobile_number":"","post_views":"2","share_link":"વાજપેયી સાથે રાજકોટના વિખ્યાત ધારાશાસ્ત્રી વડીલ અનિલભાઈ દેસાઈનું બહુમૂલ્ય સંભારણું ભારતીય જનતા પાર્ટીના પ્રખર વકતા દુરંદેશી રાજનેતા, પૂર્વ પ્રધાનમંત્રી અને\nhttps:\/\/atthistime.in\/mb0aortqsvxrw2s8\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશ ના સમાચાર ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પરના લેખોને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડોઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યૂઝ એપ એટ ધીસ ટાઈમ ન્યૂઝ એપ.\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":["https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/765301660753081_crop_1660752913415-scaled.jpg"],"post_video":"","post_thumb":"","post_date":"August 17, 2022","post_content":"વાજપેયી સાથે રાજકોટના વિખ્યાત ધારાશાસ્ત્રી વડીલ અનિલભાઈ દેસાઈનું બહુમૂલ્ય સંભારણું\n\nભારતીય જનતા પાર્ટીના પ્રખર વકતા દુરંદેશી રાજનેતા, પૂર્વ પ્રધાનમંત્રી અને 'ભારત રત્ન' એવા અટલ બિહારી વાજપેયીજીની ગઇકાલે પુણ્યતિથિમાં દેશભરના બુદ્ધિજીવીઓએ શોકાંજલી પાઠવી હતી ત્યારે પ્રદેશ ભાજપ લીગલ સેલના સહ-કન્વીનર રાજકોટના વિખ્યાત ધારાશાસ્ત્રી અનીલભાઈ દેસાઇનું યાદગાર સંભારણું આ તસ્વીર ઘણું કહી જાય છે.\n\nરિપોર્ટ: પટેલ હરિભાઈ વેલજીભાઈ હીરપરા જસદણ મો.9723499211","web_link":"https:\/\/atthistime.in\/mb0aortqsvxrw2s8\/"},{"Id":672993,"post_title":"વાજપેયી સાથે રાજકોટના વિખ્યાત ધારાશાસ્ત્રી વડીલ અનિલભાઈ દેસાઈનું બહુમૂલ્ય સંભારણું","post_author":"At This Time Jasdan","author_id":10022,"mobile_number":"","post_views":"3","share_link":"વાજપેયી સાથે રાજકોટના વિખ્યાત ધારાશાસ્ત્રી વડીલ અનિલભાઈ દેસાઈનું બહુમૂલ્ય સંભારણું ભારતીય જનતા પાર્ટીના પ્રખર વકતા દુરંદેશી રાજનેતા, પૂર્વ પ્રધાનમંત્રી અને\nhttps:\/\/atthistime.in\/bopz1rrnjimk4wx8\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશ ના સમાચાર ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પરના લેખોને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડોઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યૂઝ એપ એટ ધીસ ટાઈમ ન્યૂઝ એપ.\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":["https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/606561660753013_crop_1660752913415-scaled.jpg"],"post_video":"","post_thumb":"","post_date":"August 17, 2022","post_content":"વાજપેયી સાથે રાજકોટના વિખ્યાત ધારાશાસ્ત્રી વડીલ અનિલભાઈ દેસાઈનું બહુમૂલ્ય સંભારણું\n\nભારતીય જનતા પાર્ટીના પ્રખર વકતા દુરંદેશી રાજનેતા, પૂર્વ પ્રધાનમંત્રી અને 'ભારત રત્ન' એવા અટલ બિહારી વાજપેયીજીની ગઇકાલે પુણ્યતિથિમાં દેશભરના બુદ્ધિજીવીઓએ શોકાંજલી પાઠવી હતી ત્યારે પ્રદેશ ભાજપ લીગલ સેલના સહ-કન્વીનર રાજકોટના વિખ્યાત ધારાશાસ્ત્રી અનીલભાઈ દેસાઇનું યાદગાર સંભારણું આ તસ્વીર ઘણું કહી જાય છે.\n\nરિપોર્ટ: પટેલ હરિભાઈ વેલજીભાઈ હીરપરા જસદણ મો.9723499211","web_link":"https:\/\/atthistime.in\/bopz1rrnjimk4wx8\/"},{"Id":672991,"post_title":"હેપ્પી ઝોન કલાસીસ – અમરેલીમાં પ્રા જે.એમ.તલાવીયાના અધ્યક્ષ સ્થાને ઉજવાયો ૭૬ મો સ્વાતંત્ર્ય દિન","post_author":"નટવરલાલ જે ભાતિયા","author_id":782,"mobile_number":"","post_views":"4","share_link":"અમરેલી : અમરેલીની અગ્રણી ઈંગ્લીશ મીડીયમ શૈક્ષણિક સંસ્થા હેપી ઝોનના વિદ્યાર્થીઓ, શૈક્ષણિક – બિન શૈક્ષણિક કર્મચારીઓ અને વાલીગણની ઉપસ્થિતિમાં ભારત\nhttps:\/\/atthistime.in\/9s15pqaov4z9osoj\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશ ના સમાચાર ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પરના લેખોને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડોઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યૂઝ એપ એટ ધીસ ટાઈમ ન્યૂઝ એપ.\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":["https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/638811660752817_crop_1660752811024.jpg"],"post_video":"","post_thumb":"","post_date":"August 17, 2022","post_content":"અમરેલી : અમરેલીની અગ્રણી ઈંગ્લીશ મીડીયમ શૈક્ષણિક સંસ્થા હેપી ઝોનના વિદ્યાર્થીઓ, શૈક્ષણિક - બિન શૈક્ષણિક કર્મચારીઓ અને વાલીગણની ઉપસ્થિતિમાં ભારત દેશના આઝાદીના ૭૫ વર્ષ પુરા થતા હોય અને ૭૬મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી થતી હોય તેવા સમયે ખૂબ સુંદર આયોજનથી તુલસી પાર્ટી પ્લોટ ખાતે એક ભવ્યાતી ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન અમરેલીના જાણીતા શિક્ષણવિદ પ્રા.જે.એમ.તલાવીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વિવિધ વેશભૂષા ધારણ કરી ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, મંગલ પાંડે, વીર શાહિદ ભગતસિંહ, ચંદ્ર શેખર આઝાદ, વીર તાત્યા ટોપે વગેરે જેવા ૧૮ સ્વાતંત્રવિરોની તાદૃશ ભૂમિકા ભજવી ઐતિહાસિક વિરાસતનો પરિચય કરાવ્યો હતો. આ ઉપરાંત વિવિધ રંગારંગ કાર્યક્રમોનું આયોજન થયું હતું.\n\nઆ તકે અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તુષારભાઈ જોશી પણ ઉપસ્થિત રહયા હતા. તેમણે વિદ્યાર્થીઓને પ્રિત્સાહન આપતા જણાવ્યું હતું કે તેઓ સંસ્થાને બનતી મદદ કરશે. આ તકે હેપ્પી ઝોનના સંચાલક જનકભાઈ ભટ્ટે સૌ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી અને તમામ ઉપસ્થિત લોકો માટે અલ્પાહારની વ્યવસ્થા કરી હતી તેમ નિકિતાબેન પંડ્યાએ જણાવ્યું છે.\n\n\nરિપોર્ટ નટવરલાલ જે ભાતિયા","web_link":"https:\/\/atthistime.in\/9s15pqaov4z9osoj\/"},{"Id":672989,"post_title":"કોમર્સ કોલેજ – અમરેલીમાં” અઝાદીકા અમૃત મહોત્સવ” અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન.\n\nપ્રા.જે.એમ.તલાવીયાનું માર્ગદર્શન અને સંકલન.","post_author":"નટવરલાલ જે ભાતિયા","author_id":782,"mobile_number":"","post_views":"2","share_link":"કોમર્સ કોલેજ – અમરેલીમાં” અઝાદીકા અમૃત મહોત્સવ” અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન. પ્રા.જે.એમ.તલાવીયાનું માર્ગદર્શન અને સંકલન. અમરેલી : અમરેલી જિલ્લા વિદ્યાસભા\nhttps:\/\/atthistime.in\/n7pkv4ucam6tjzpj\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશ ના સમાચાર ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પરના લેખોને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડોઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યૂઝ એપ એટ ધીસ ટાઈમ ન્યૂઝ એપ.\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":["https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/560221660752476_crop_1660752468977.jpg"],"post_video":"","post_thumb":"","post_date":"August 17, 2022","post_content":"કોમર્સ કોલેજ - અમરેલીમાં\" અઝાદીકા અમૃત મહોત્સવ\" અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન.\n\nપ્રા.જે.એમ.તલાવીયાનું માર્ગદર્શન અને સંકલન.\n\nઅમરેલી : અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજમાં તા.૧૩\/૦૮\/૨૦૨૨ ને શનિવારના રોજ \" અઝાદીકા અમૃત મહોત્સવ \" ની ઉજવણીના ભાગ રૂપે ચિત્ર સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને રંગોળી સ્પર્ધાનું સુંદર સંકલન સાથે આયોજન થયું હતું. જેમાં ; ચિત્ર સ્પર્ધામા પ્રથમ સરવૈયા રાધિકા, દ્વિતીય \nઝાપડિયા શીતલ અને તૃતીય વનરા વિવેકે સ્થાન પ્રાપ્ત કર્યું હતું. વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ ડેર અજય, દ્વિતીય મોહિની જાની અને તૃતીય ભારતી ચૌહાણ, જતીન રાઠોડ અને જહાંનવી મકવાણાએ સ્થાન પ્રાપ્ત કર્યા હતા. નિબંધ સ્પર્ધામાં પ્રથમ ધાધલ ક્રિષ્ના, દ્વિતીય અમરેલીયા એકતા અને તૃતીય ગોહિલ ધ્રુવંશીએ સ્થાન પ્રાપ્ત કર્યા હતા. જ્યારે રંગોળી સ્પર્ધામા પ્રથમ સ્થાન પડીયા ઈશાએ પ્રાપ્ત કર્યું હતું. \nઆ ઉપરાંત કોલેજ કેમ્પસમાં ભારત માતાની રંગોળી પૂનમ દેસાઈ, સોનાલી ટાંક, નેંસી ગાંગડીયા અને મિતિશા બોદરે તૈયાર કરી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. \nકોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો.પી.કે.ત્રિવેદીએ સૌને અભીનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા પ્રા.જે.એમ.તલાવીયાના માર્ગદર્શન નીચે ફેકલ્ટી મેમ્બર પ્રા.નિકિતાબેન પંડયા અને પ્રા.હીનાબેન જોશીએ જહેમત ઉઠાવી હતી. વિવિધ સ્પર્ધઓમાં નિર્ણાયક ગણ માટે પ્રા.ડો.જે.ડી.સાવલિયાએ સંકલન કર્યું હતું, જેમાં પ્રા.ડો.એ.જી.પટેલ, પ્રા. ભારતીબેન ફીણવિયા, પ્રા.ડો.મહેશભાઈ પટેલ, પ્રા.વિપુલભાઈ બાળધા અને પ્રા.વાય.એચ. ઠાકરે તેમની અમૂલ્ય સેવાઓ આપી હતી. પ્રા.વિપુલભાઈ બાળધાએ વિદ્યાર્થીઓને વિશિષ્ટ પ્રોત્સાહન મળે તેવા હેતુથી અંગત રીતે ઇનામો જાહેર કર્યા હતા તેમ આઈ.કયું.એ.સી. કોઓર્ડિનેટર પ્રા.ભારતીબેન ફીણવીયાએ જણાવ્યું હતું.\n\nરિપોર્ટ નટવરલાલ જે ભાતિયા","web_link":"https:\/\/atthistime.in\/n7pkv4ucam6tjzpj\/"},{"Id":672924,"post_title":"સાહિત્ય અકાદમીનું પશ્ચિમ પ્રાદેશિક કવિ સંમેલન.\nભાવનગરમાં ગુજરાતી, કોંકણી, મરાઠી અને સિંધી ભાષાના કવિઓનું","post_author":"નટવરલાલ જે ભાતિયા","author_id":782,"mobile_number":"","post_views":"4","share_link":"સાહિત્ય અકાદમીનું પશ્ચિમ પ્રાદેશિક કવિ સંમેલન. ભાવનગરમાં ગુજરાતી, કોંકણી, મરાઠી અને સિંધી ભાષાના કવિઓનું ભાવનગર. સાહિત્ય અકાદમીના પ્રાદેશિક કાર્યાલય, મુંબઈ\nhttps:\/\/atthistime.in\/xzw7fjnpevcu7u8c\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશ ના સમાચાર ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પરના લેખોને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડોઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યૂઝ એપ એટ ધીસ ટાઈમ ન્યૂઝ એપ.\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":["https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/112031660751739_crop_1660751723705.jpg"],"post_video":"","post_thumb":"","post_date":"August 17, 2022","post_content":"સાહિત્ય અકાદમીનું પશ્ચિમ પ્રાદેશિક કવિ સંમેલન.\nભાવનગરમાં ગુજરાતી, કોંકણી, મરાઠી અને સિંધી ભાષાના કવિઓનું \nભાવનગર. સાહિત્ય અકાદમીના પ્રાદેશિક કાર્યાલય, મુંબઈ અને શિશુવિહાર સંસ્થા, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે, સ્વાતંત્ર્ય અમૃત પર્વ નિમિત્તે શનિવારે \"પશ્ચિમ પ્રાદેશિક કવિ -સંમેલન અને નિવેદન\" વિષય પર \"સાહિત્ય મંચ\" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી, કોંકણી, મરાઠી અને સિંધી ભાષાના કવિઓએ કવિતાનું પઠન કર્યું હતું, અને પોતાની ભાષામાં લખાઈ રહેલી સમકાલીન કવિતાઓ પર વક્તવ્ય આપ્યું હતું.કાર્યક્રમના ઉદઘાટન સત્રની શરૂઆતમાં સાહિત્ય અકાદમી પ્રાદેશિક કાર્યાલય મુંબઈના પ્રોગ્રામ ઓફિસર ઓમપ્રકાશ નાગરે તેમના સ્વાગત પ્રવચનમાં સાહિત્ય અકાદમીના કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી.તેમજ કાર્યક્રમનું સંકલન કર્યું હતું. \nશરૂઆતના વક્તવ્યમાં સાહિત્ય અકાદમીના ગુજરાતી પરામર્શ મંડળના કન્વીનર વિનોદ જોષીએ કાર્યક્રમના હેતુની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે આવા બહુભાષી કાર્યક્રમોનું આયોજન કરવાથી ભારતીય ભાષાઓમાં લખાઈ રહેલા સાહિત્ય અને તેની સંવેદના વિશે માહિતી મળે છે. સત્રના અધ્યક્ષ અને\n સાહિત્ય અકાદમીના પ્રમુખ અને સાહિત્ય અકાદમીના પ્રાદેશિક સલાહકાર મંડળના કન્વીનર નામદેવ તારાચંદાણીએ જણાવ્યું હતું કે કવિતાને આત્મસાત્ કરવા માટે સહાનુભૂતિ હોવી જરૂરી છે. વિવિધ યુનિવર્સિટીઓના અભ્યાસક્રમમાં સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત પુસ્તકોનો સમાવેશ કરવાની જરૂરિયાત તેમણે વ્યક્ત કરી હતી.\nકાર્યક્રમના પ્રથમ સત્રમાં અધિવેશનના પ્રમુખ ગુજરાતી પરમર્ષ મંડળના કન્વીનર કવિ વિનોદ જોષીએ ‘સમકાલીન ગુજરાતી કવિતા’ વિષય પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ દરમિયાન યુવા ગુજરાતી કવિ રિંકુ રાઠોડ અને કવિ વિવેક ટેલરે તેમની પ્રતિનિધિ કવિતાઓ અને ગઝલોનું પઠન કર્યું હતું. \nબીજા સત્રમાં કોંકણી ભાષાના કવિઓ નેરી નાઝરેથ અને હનુમંત ચોપડેકરે તેમની કોંકણી કવિતાઓના મૂળ ભાષાના લખાણ અને હિન્દી અનુવાદનું વાંચન કર્યું. આ પ્રસંગે અધિવેશનના પ્રમુખ, કોંકણી કન્સલ્ટેટિવ ​​બોર્ડના કન્વીનર ભૂષણ ભાવેએ \"સમકાલીન કોંકણી કવિતા\" પર પોતાના વિચારો વ્યક્ત કર્યા.\nકાર્યક્રમના ત્રીજા સત્રમાં, મરાઠી કવયિત્રી સુમતિ લાંડે અને પ્રકાશ હોલકરે તેમની પ્રતિનિધિ મરાઠી કવિતાઓના મૂળ મરાઠી અને હિન્દી અનુવાદનું પઠન કર્યું. સત્રના પ્રમુખ, સાહિત્ય અકાદમીના મરાઠી કન્સલ્ટેટિવ ​​બોર્ડના કન્વીનર અને પ્રખ્યાત મરાઠી નવલકથાકાર, વિવેચક રંગનાથ પઠારેએ \"સમકાલીન મરાઠી કવિતા\" પર નિવેદન આપ્યું હતું. છેલ્લા ચોથા સત્રમાં સિંધી કવિઓ નરેશ ઉધાની અને લાલ ચાવલાએ તેમની સિંધી કવિતાઓ રજૂ કરી હતી.\n અને કાવ્ય પઠન કર્યું હતું. અધિવેશનમાં સિંધી કન્સલ્ટેશન બોર્ડના કન્વીનર નામદેવ તારાચંદાણીએ \"સમકાલીન સિંધી કવિતા\" પર વક્તવ્ય આપ્યું હતું.અને પોતાના વિચારો વ્યક્ત કર્યા.\nકાર્યક્રમના અંતે શિશુવિહાર સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી નાનક ભટ્ટે તમામ મહેમાન કવિઓ, સાહિત્યકારોને અભિનંદન આપી અને આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં સાહિત્ય રસિકો ઉપસ્થિત રહ્યા હતા.\n\n\nરિપોર્ટ નટવરલાલ જે ભાતિયા","web_link":"https:\/\/atthistime.in\/xzw7fjnpevcu7u8c\/"},{"Id":672922,"post_title":"આચાર્ય લોકેશજી અને આચાર્ય પુલક સાગરજીની ઉપસ્થિતિમાં સર્વધર્મ મહા-સંમેલન યોજાયું.\n\n\n હિન્દુ, મુસ્લિમ, જૈન, શીખ, બૌદ્ધ ધર્મગુરુઓએ એક મંચ પરથી સંબોધન કર્યું","post_author":"નટવરલાલ જે ભાતિયા","author_id":782,"mobile_number":"","post_views":"2","share_link":"આચાર્ય લોકેશજી અને આચાર્ય પુલક સાગરજીની ઉપસ્થિતિમાં સર્વધર્મ મહા-સંમેલન યોજાયું. હિન્દુ, મુસ્લિમ, જૈન, શીખ, બૌદ્ધ ધર્મગુરુઓએ એક મંચ પરથી સંબોધન\nhttps:\/\/atthistime.in\/fsv8k4ekibbucvxm\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશ ના સમાચાર ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પરના લેખોને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડોઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યૂઝ એપ એટ ધીસ ટાઈમ ન્યૂઝ એપ.\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":["https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/778361660751644_crop_1660751613923.jpg"],"post_video":"","post_thumb":"","post_date":"August 17, 2022","post_content":"આચાર્ય લોકેશજી અને આચાર્ય પુલક સાગરજીની ઉપસ્થિતિમાં સર્વધર્મ મહા-સંમેલન યોજાયું.\n\n\n હિન્દુ, મુસ્લિમ, જૈન, શીખ, બૌદ્ધ ધર્મગુરુઓએ એક મંચ પરથી સંબોધન કર્યું\n\n \n\nઔરંગાબાદમાં પ્રથમ વખત, આઝાદીના અમૃતમહોત્સવ નિમિત્તે, શ્રી ખંડેલવાલ દિગંબર જૈન પંચાયત પાર્શ્વનાથ મંદિર અને ભારતનાં ગૌરવ આચાર્ય શ્રી પુલક સાગરજી વર્ષા યોગ સમિતિ ૨૦૨૨ દ્વારા સર્વ ધર્મ મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ભારત ગૌરવ આચાર્ય શ્રી પુલક સાગરજી, વિશ્વ શાંતિ દૂત જૈન આચાર્ય ડૉ.લોકેશજી, ભારતના સર્વ ધર્મ સંસદના કન્વીનર ગોસ્વામી સુશીલજી મહારાજ, મુસ્લિમ ધર્મના ચીફ ઈમામ ઉમર અહેમદ ઈલ્યાસીજી, શીખ ધર્મના બાંગ્લા સાહિબ ગુરુદ્વારાનાં ચેરમેન પરમજીતજી મુખ્યત્વે સંબોધન કર્યું હતું. ઔરંગાબાદમાં પ્રથમ વખત આયોજિત સર્વધર્મ મહા સંમેલનમાં તમામ ધાર્મિક સંતોને સાંભળવા માટે હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ શાંતિદૂત જૈન આચાર્ય ડો.લોકેશજીએ જણાવ્યું હતું કે, દેશમાં એકતા, સૌહાર્દ, સમરસતા અને સમન્વય માટે આ પ્રકારનું સર્વ ધર્મ સંમેલન ખૂબ જ જરૂરી છે, દેશમાં પ્રેમ, શાંતિ અને પરસ્પર ભાઈચારાથી જ આઝાદીનું અમૃત પ્રાપ્ત થશે. તેમણે ઔરંગાબાદમાં સર્વ ધર્મ મહા સંમેલનનું આયોજન કરવા બદલ આચાર્ય પુલક સાગરજીની પ્રશંસા કરી અને કહ્યું કે આનાથી દેશના અન્ય પ્રાંતોને પ્રેરણા મળશે. આચાર્ય લોકેશજીએ જણાવ્યું હતું કે, ભગવાન મહાવીરના આનેકાંત દર્શન દરેકને એક સાથે જોડવાનું કામ કરે છે. ભારત ગૌરવ આચાર્ય શ્રી પુલક સાગરજીએ કહ્યું કે દેશને મજબૂત બનાવવા માટે સાંપ્રદાયિક સૌહાર્દ જાળવવાની જરૂર છે. આપણે ક્યારેય ભૂલવું ન જોઈએ કે પ્રેમ પ્રેમને જન્મ આપે છે અને નફરત નફરતને જન્મ આપે છે. આપણો માર્ગ પ્રેમ અને અહિંસાનો હોવો જોઈએ. નફરત અને હિંસા એ તમામ પ્રકારની અનિષ્ટોનું મૂળ છે. સંતો-મહાત્માઓ અને ધર્મગુરુઓનો આ જ સંદેશ રહ્યો છે. તેમણે ભારતીય સંસ્કૃતિ અને જૈન ધર્મને વિશ્વભરમાં ફેલાવવા બદલ આચાર્ય ડૉ. લોકેશજીની પ્રશંસા કરી. હિંદુ ધર્મમાંથી ભારતીય ધર્મ સંસદના સંયોજક ગોસ્વામી સુશીલજી મહારાજે જણાવ્યું હતું કે, આજના યુગમાં સમાજમાં ચાલી રહેલી બુરાઈઓથી બચવા આપણે દરેક જાતિ અને ધર્મના લોકો સાથે મળીને રહેવું જોઈએ, તો જ દેશ આગળ વધી પ્રગતિ કરી શકશે. મુસ્લિમ સંપ્રદાયના મુખ્ય ઇમામ ઉમર અહેમદ ઇલ્યાસીજીએ જણાવ્યું હતું કે નફરત, હિંસા, નફરતનો પાઠ કોઈપણ ધાર્મિક ગ્રંથમાં ભણાવવામાં આવતો નથી, તે તમામ માનવ મન અને સંકુચિત માનસિકતાની ઉપજ છે, જેને આપણે જડમાંથી ઉખાડીને વિકાસ કરવો પડશે. પરસ્પર ભાઈચારા અને પ્રેમને પ્રાધાન્ય આપવું પડશે, તો જ આઝાદીનો અમૃત મહોત્સવ કાર્યક્રમ સફળ થશે. શીખ સંપ્રદાયના બાંગ્લા સાહિબ ગુરુદ્વારાના અધ્યક્ષ પરમજીત સિંહજી જણાવ્યું હતું કે ભારતમાં રહીને આજે આપણે ધર્મની વાસ્તવિકતા સમજવાની જરૂર છે, ધર્મ આપણને એક થવાનું શીખવે છે, તોડવાનું નહીં. જ્યાં ધર્મ હોય ત્યાં હિંસા અને નફરત ન હોઈ શકે. આઝાદીના ૭૫ માં વર્ષમાં આપણે સૌએ પરસ્પર એકતા અને સૌહાર્દને વધુ મજબૂત કરવા માટે કામ કરતા રહેવાનું છે. આ પ્રસંગે ખંડેલવાલ દિગંબર જૈન પંચાયત પાર્શ્વનાથ મંદિર અને ભારત ગૌરવ આચાર્ય શ્રી પુલક સાગરજી વર્ષા યોગ સમિતિ વતી સંસ્થાના પ્રમુખે તમામ ધર્મના સંતોને આવકારતા જણાવ્યું હતું કે આવા સંમેલનો દેશના ખૂણે ખૂણે યોજાવા જોઈએ. જેનાથી દેશનું વાતાવરણ સારું રહેશે, જેના કારણે આપણો દેશ પ્રગતિ કરશે.\n\n\nરિપોર્ટ નટવરલાલ જે ભાતિયા","web_link":"https:\/\/atthistime.in\/fsv8k4ekibbucvxm\/"},{"Id":672920,"post_title":"ગાયના દૂધ, ગૌમૂત્ર અને શાકાહારથી જ કુસ્તીમાં નામ બનાવનાર સંજય સિંહ\n\n\nગૌમતાનાં આશિર્વાદથી ગોલ્ડન બુકમાં નોંધાવ્યું નામ","post_author":"નટવરલાલ જે ભાતિયા","author_id":782,"mobile_number":"","post_views":"2","share_link":"ગાયના દૂધ, ગૌમૂત્ર અને શાકાહારથી જ કુસ્તીમાં નામ બનાવનાર સંજય સિંહ ગૌમતાનાં આશિર્વાદથી ગોલ્ડન બુકમાં નોંધાવ્યું નામ ગૌમાતા રાષ્ટ્રમાતા જાહેર\nhttps:\/\/atthistime.in\/jnrzk5xoakwcdt1c\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશ ના સમાચાર ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પરના લેખોને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડોઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યૂઝ એપ એટ ધીસ ટાઈમ ન્યૂઝ એપ.\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":["https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/51771660751589_crop_1660751537462.jpg"],"post_video":"","post_thumb":"","post_date":"August 17, 2022","post_content":"ગાયના દૂધ, ગૌમૂત્ર અને શાકાહારથી જ કુસ્તીમાં નામ બનાવનાર સંજય સિંહ\n\n\nગૌમતાનાં આશિર્વાદથી ગોલ્ડન બુકમાં નોંધાવ્યું નામ\n\n\nગૌમાતા રાષ્ટ્રમાતા જાહેર થાય તેવી ઈચ્છા \n\nઉત્તરાખંડના ઉત્તરકાશીમાં હરિયાણાના રહેવાસી છ કલાકમાં ૧૫.૯૪૯ પુશઅપ કરીને ગોલ્ડન બુકમાં પોતાનું નામ નોંધાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવનાર રેસલર સંજય સિંહે રેસલર બનવા માટે માંસ, ઈંડા કે કોઈપણ પ્રકારની સપ્લિમેન્ટ લેતા નહતા. શક્તિશાળી બનવા માટે, આજે યુવાનો બજારમાં ઉપલબ્ધ વિવિધ સપ્લીમેન્ટ્સનો ઉપયોગ કરીને તેમના સ્વાસ્થ્ય સાથે રમત રમી રહ્યા છે, પરંતુ ગૌમૂત્ર અને ગાયના દૂધમાં ઘણા બધા ગુણો છે, જે માણસને સ્વસ્થ રાખે છે. સંજય સિંહ હું ગાયનું દૂધ, ગૌમૂત્ર પીને જ કુસ્તી કરતા હતા. આજે દેશના ખાસ કરીને યુવાનોના ભોજનમાં ઘણી વિકૃતિ આવી છે. એવા સમયે સંજય ૧૬ વર્ષથી જ ગાયનાં દૂધ, ગૌમૂત્ર અને શાકાહાર લઈને જ પોતાની પ્રેક્ટીસ કરે છે. જો યુવાનો શક્તિશાળી અને બુદ્ધિશાળી બનવા માંગતા હોય તો ગાયનું દૂધ, દહી, ઘીનું સેવન કરવું જોઈએ. તેનાથી શરીર અને મન પણ મજબૂત રહેશે. તેનું પ્રત્યક્ષ ઉદાહરણ કુસ્તીબાજ સંજય સિંહ છે. \nકુસ્તીબાજ સંજય સિંહ ઉત્તરકાશીના રામલીલા મેદાનમાં ચાલી રહેલા ગુરુ સંત ગોપાલમણિની ગો કથા મંચ પર આ રેકોર્ડ બનાવ્યો હતો. સંજયના આ રેકોર્ડ બાદ ગાય આંદોલનના નેતા સંત ગોપાલમણિએ સંજયને રેકોર્ડ સર્ટિફિકેટ આપીને સન્માનિત કર્યા હતા. હરિયાણાના વતની સંજય સિંહ બાળપણથી જ કુસ્તી કરતા હતા. વર્ષ ૨૦૦૮ માં સંત ગોપાલ મણિજીની કથા સાંભળીને તેઓ ગાયની સેવામાં લાગી ગયા. આ સાથે તે દરરોજ કુસ્તીની પ્રેક્ટિસ કરવા લાગ્યા. શ્રી ગુરુજી ગોપાલ મણિજી મહારાજના આશીર્વાદ, ગૌમૂત્ર અને ગાયના દૂધની ખીરના દિવ્ય પાનની શક્તિ અને બધાના પ્રેમ અને આશીર્વાદથી એ વિશ્વનાં એકમાત્ર શુદ્ધ શાકાહારી કુદરતી અંતિમ કુસ્તીબાજ બન્યા છે. તેમનો ઉદ્દેશ્ય ગાયને રાષ્ટ્ર માતા તરીકે જાહેર કરવાનો છે. તેઓ ગાયના દૂધ અને તેમાંથી બનતી ચીજોને પ્રોત્સાહન આપવું અને યુવાનોને ડ્રગ્સની દલદલમાંથી બહાર કાઢવા માંગે છે. શ્રી લખારામજી અને શ્રીમતી કેશવ દેવીજીના ખોળામાં જન્મેલા, હરિયાણા પ્રાંતમાં રહેતા, ભારતીય સેનામાંથી નિવૃત્ત થયેલા, સંજય સિંહ પહેલવાનજીએ બાળપણથી જ બોડી બિલ્ડીંગ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું અને 8 વર્ષની વયે તેઓ કુસ્તી શીખી ગયા. તેમના પિતાજીએ પણ ભૂતકાળમાં કુસ્તી કરી હતી. સંજયે પૂજ્ય ગુરુદેવે પરમ પૂજનીય શ્રીયુત ગોપાલ મણિ મહારાજ જીનું ચિત્ર દોરીને એકલવ્યની જેમ કુસ્તીની પ્રેક્ટિસ શરૂ કરી, તેમને મૂર્તિ માનીને, તેમની પૂજા કરી. બાળપણથી શરુ કરેલી આ યાત્રામાં તેઓ ગાય માતાના આશિર્વાદથી દિવસે દિવસે સફળ થતા જાય છે.\n ગૌમતાનાં આશિર્વાદથી ગોલ્ડન બુકમાં નોંધાવ્યું નામ\n ગૌમાતા રાષ્ટ્રમાતા જાહેર થાય તેવી ઈચ્છા\n\nરિપોર્ટ નટવરલાલ જે ભાતિયા","web_link":"https:\/\/atthistime.in\/jnrzk5xoakwcdt1c\/"},{"Id":672917,"post_title":"રાજ્યના 42,000 ફિક્સ પગારદાર કર્મચારીઓને સરકારે આપી મોટી રાહત","post_author":" ","author_id":"","mobile_number":"","post_views":"8","share_link":"અમદાવાદ, તા.17 ઓગસ્ટ 2022, બુધવાર   આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતા હેઠળ મળનારી કેબિનેટ બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો.\nhttps:\/\/atthistime.in\/gujarat-govts-relief-to-42-000-fixed-salary-employees-continuation-allowed-to-2006-prior-employee\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશ ના સમાચાર ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પરના લેખોને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડોઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યૂઝ એપ એટ ધીસ ટાઈમ ન્યૂઝ એપ.\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":["https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/photo_1660738684006.jpeg"],"post_video":"","post_thumb":"","post_date":"August 17, 2022","post_content":"અમદાવાદ, તા.17 ઓગસ્ટ 2022, બુધવાર   આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતા હેઠળ મળનારી કેબિનેટ બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્યમંત્રી દ્રારા સરકારના કર્મચારીને રાહત થાય તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણયને લઇને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, હવે વર્ષ ૨૦૦૬ પહેલાં ફિક્સ પગારની નોકરીમાં જોડાયેલા કર્મચારીઓની નોકરીની સેવા સળંગ ગણાશે.નાણાં વિભાગના વર્ષ ૨૦૧૭ના ઠરાવ અંતર્ગત આ કર્મચારીઓને પણ તમામ લાભો મળશે અંદાજે ૪૨ હજારથી વધુ કર્મચારીઓને લાભ થશેવર્ષ ૨૦૦૬ પહેલાં ફિક્સ પગારની નોકરીમાં જોડાયેલા કર્મચારીઓની નોકરીની સેવા સળંગ ગણાશે.હવે આ કર્મચારીઓની પણ ફિકસ પગારની પાંચ વર્ષની સેવા, બઢતી ઉચ્ચત્તર પગાર ધોરણ જેવા લાભો ગણતરીમાં લેવાશે. પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે,રાજ્ય સરકાર અધિકારી - કર્મચારીઓના હિત માટે અનેક નિર્ણયો લઈ રહી છે ત્યારે આજે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં વધુ એક રાહતનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં ફિક્સ પગાર નીતિ અંતર્ગત નોકરી કરી રહેલા કર્મચારીઓની નોકરીની સેવાઓ સળંગ ગણવા અંગે નાણાં વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૭માં ઠરાવ કરવામાં આવ્યો હતો જેમાં વર્ષ ૨૦૦૬ પહેલાં ફિક્સ પગારમાં નોકરી કરતા કર્મચારીઓને લાભ મળતો ન હતો. હવે વર્ષ ૨૦૦૬ પહેલાં ફિક્સ પગારની નોકરીમાં જોડાયેલા કર્મચારીઓની નોકરીની સેવા સળંગ ગણવા નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ રાજ્યમાં વર્ષ-૨૦૦૬ પહેલા ફિકસ પગારની નિતી અન્વયે નિમણુંક પામેલા કર્મચારીઓની ફિકસ પગારની પાંચ વર્ષની સેવા હવે સળંગ ગણવામાં આવશે. આ નિર્ણય અંતર્ગત નાણાં વિભાગના તા. ૧૮\/૧\/૨૦૧૭ ના ઠરાવ મુજબ દર્શાવેલ બઢતી તેમજ ઉચ્ચત્તર પગાર ધોરણ સહિતના લાભો ગણતરીમાં લેવામાં આવશે. આ નિર્ણયથી અંદાજીત ૪૨,૦૦૦થી વધુ વર્ષ-૨૦૦૬ પહેલા નિમણુક પામેલા કર્મચારીઓને લાભ થશે. હવે આ કર્મચારીઓની પણ ફિકસ પગારની પાંચ વર્ષની સેવા, બઢતી ઉચ્ચત્તર પગાર ધોરણ જેવા લાભો ગણતરીમાં લેવાશે. મંત્રીએ ઉમેર્યું કે, આ નિર્ણયથી ૫૭૬ પંચાયત સહાયક\/ તલાટી, ૧,૦૧૯ રહેમ રાહે નિમણુંક પામેલા કર્મચારીઓ, ૩૩૧ સ્ટાફ નર્સ, ૨૪૦૦ લોક રક્ષક અને ૩૮,૨૮૫ શિક્ષકો મળી કુલ ૪૨,૦૩૫ કર્મચારીઓને લાભ થશે.","web_link":"https:\/\/atthistime.in\/gujarat-govts-relief-to-42-000-fixed-salary-employees-continuation-allowed-to-2006-prior-employee\/"},{"Id":672916,"post_title":"દામનગર હાવતડ પ્રાથમિક શાળા ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ-સ્વાતંત્ર્ય પર્વ-૨૦૨૨ ધ્વજવંદન કાર્યક્રમની શાનદાર ઉજવણી","post_author":"નટવરલાલ જે ભાતિયા","author_id":782,"mobile_number":"","post_views":"5","share_link":"દામનગર હાવતડ પ્રાથમિક શાળા ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ-સ્વાતંત્ર્ય પર્વ-૨૦૨૨ ધ્વજવંદન કાર્યક્રમની શાનદાર ઉજવણી શ્રી હાવતડ પ્રા.શાળા માં ૭૬ મા સ્વાતંત્ર્ય\nhttps:\/\/atthistime.in\/czuw9cdqfwqvbzbn\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશ ના સમાચાર ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પરના લેખોને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડોઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યૂઝ એપ એટ ધીસ ટાઈમ ન્યૂઝ એપ.\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":["https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/302191660749708_crop_1660749687900.jpg"],"post_video":"","post_thumb":"","post_date":"August 17, 2022","post_content":"દામનગર હાવતડ પ્રાથમિક શાળા ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ-સ્વાતંત્ર્ય પર્વ-૨૦૨૨ ધ્વજવંદન કાર્યક્રમની શાનદાર ઉજવણી\n\nશ્રી હાવતડ પ્રા.શાળા માં ૭૬ મા સ્વાતંત્ર્ય પર્વની ગ્રામજનોની બહોળી સંખ્યામાં વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ સાથે રંગારંગ દેશ ભક્તિની કૃતિઓ તથા બાળભગત નાટક તથા મેરા રંગ દે બસંતી ચોલા ....ગીત સાથે ભવ્ય ઊજવણી કરવામાં આવી\n\n        એસ.એમ.સી.અધ્યક્ષના હસ્તે ધ્વજવંદન બાદ  શાળાના બાળકો દ્વારા સ્વાગત ગીત,દેશભક્તિ ગીત;માઇમ,વિવિધ કૃતિઓ રજૂ થઈ તેમજ તિરંગાના મહત્વ પર બાળકોનું વકતવ્ય તેમજ શાળાના આચાર્યશ્રી શૈલેષભાઇ ડી.જોટંગિયા દ્વારા પ્રાસંગિક વકતવ્ય તથા ભૂતપૂર્વ વિદ્યાર્થી ઓ દ્વારા હર ઘર તિરંગા અને મોટિવેશન વક્તવ્યો રજુ થયા.વિશાળ સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા.કાર્યક્રમના અંતમાં બાળકો દ્વારા હર ઘર તિરંગા અને વંદે માતરમ ના જયઘોષ કરવામાં આવ્યા.શાળાના શિક્ષિકા વિસાણી પ્રવિણાબેન દ્વારા આભારવિધિ કરવામાં આવી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક ગોંડલીયા કીર્તિભાઈ કર્યું હતું.શાળાના શિક્ષકો અર્ચનાબેન,ધર્મિષ્ઠાબેન,તુલસીભાઈએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો\n\n\nરિપોર્ટ નટવરલાલ જે ભાતિયા","web_link":"https:\/\/atthistime.in\/czuw9cdqfwqvbzbn\/"},{"Id":672914,"post_title":"અંકલેશ્વર નર્મદા નદી માં  માછીમાર ની જાળમાં ફસાઈ દુર્લભ માછલી\n=જુના કાશીયા ગામના માછીમાર ની જાળ માં દુર્લભ માછલી ફસાય\n=દુર્લભ માછલી  સકરમાઉથ કૈટફિશ હોવાનું અનુમાન\n=સાઉથ અમેરિકા ની એમેઝોન નદી માં મળનારી સકર માઉથ કૈટફીશ છે","post_author":"Bahauddin Mansuri","author_id":9420,"mobile_number":"","post_views":"5","share_link":"અંકલેશ્વર નર્મદા નદી માં  માછીમાર ની જાળમાં ફસાઈ દુર્લભ માછલી =જુના કાશીયા ગામના માછીમાર ની જાળ માં દુર્લભ માછલી ફસાય\nhttps:\/\/atthistime.in\/ktvpa4aqnrgosf8u\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશ ના સમાચાર ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પરના લેખોને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડોઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યૂઝ એપ એટ ધીસ ટાઈમ ન્યૂઝ એપ.\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":["https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/710761660746078_crop_1660746062241.jpg"],"post_video":"","post_thumb":"","post_date":"August 17, 2022","post_content":"અંકલેશ્વર નર્મદા નદી માં  માછીમાર ની જાળમાં ફસાઈ દુર્લભ માછલી\n=જુના કાશીયા ગામના માછીમાર ની જાળ માં દુર્લભ માછલી ફસાય\n=દુર્લભ માછલી  સકરમાઉથ કૈટફિશ હોવાનું અનુમાન\n=સાઉથ અમેરિકા ની એમેઝોન નદી માં મળનારી સકર માઉથ કૈટફીશ છે\n\n17.08 અંકલેશ્વર\n\nઅંકલેશ્વર તાલુકાના જુના કાંસીયા ગામના નર્મદા નદી માં  માછીમારી કરતા યુવાનની જાળમાં એક દુર્લભ પ્રકારની માછલી ફસાઈ હતી,જાણકારોના મતે આ માછલી અમેરિકન પ્રજાતિ ની સકરમાઉથ કૈટફીશ  હોવાનું  અનુમાન લગાવવામાં  આવી રહ્યું છે.\n\n  અંકલેશ્વર તાલુકાના જુના કાંસીયા ગામના  કમલેશ વસાવા છેલ્લા 15 વર્ષ થી નર્મદા  નદીના પાણીમાં  માછીમારી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે  કમલેશ વસાવા તેના સાથી મિત્રો સાથે નાવડી લઇ ને  નર્મદા નદીમાં માછીમારી કરવા માટે ગયા હતા, જોકે તેમની જાળમાં ફસાયેલી માછલીઓ ની સાથે એક અજીબ અને દુર્લભ માછલી પણ ફસાઈ હતી, પ્રથમ નજરે આ માછલીને જોતા તેઓને ભારે કુતૂહલ સર્જાયું હતું, કારણ કે આ પ્રકારની માછલી નર્મદા નદીમાં જોવા મળવી અશક્ય કહી શકાય છે.આ દુર્લભ માછલી ને જોવા માટે લોકો ઉમટી પડયા હતા ,અને અન્ય માછીમારો પણ આ દુર્લભ માછલી ને જોતા આશ્ચર્યચકિત થઇ ગયા હતા .\n\nજાણકારોના મતે આ માછલી સાઉથ અમેરિકા ની એમેઝોન નદી માં મળનારી સકરમાઉથ કૈટફીશ છે. નદીમાં નહીં પણ સમગ્ર હિન્દુસ્તાન અને સાઉથ એશિયા સુધીમાં જોવા નથી મળતી.અજીબ પ્રકારના મોં વાળી માછલી સાઉથ અમેરિકાની એમેઝોન નદીમાં હજારો કિલોમીટર દુર મળનારી સકરમાઉથ કૈટફિશ જેવી જ લાગી રહી છે.અગાઉ પણ ગંગા નદી માંથી આ પ્રકારની માછલી મળી આવી હતી. સકર માઉથ કેટફિશ ઘણા રંગોમાં મળી શકે છે. જોકે આ માછલી માંસાહારી છે અને આસપાસ જીવજંતુઓને ખાઈને જીવે છે. આ જ કારણે તે મહત્વપૂર્ણ માછલી કે જીવને રહેવા દેતી નથી.\n\nઉલ્લેખનીય છે કે જો સકર માઉથ કેટફિશ સાઉથ અમેરિકા ની એમેઝોન નદીમાં મળી આવે છે, અને આગાઉ ગંગા નદીમાં મળી હતી,અને હવે નર્મદા નદીમાં મળી આવતા સૌને કુતુહલ સર્જાયું છે કે નર્મદા નદીમાં આ માછલી આવી ક્યાંથી? આ પ્રશ્ને સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે અંકલેશ્વર પાસે   નર્મદા નદીમાં જળસ્તર વધવાના કારણે  કમલેશ વસાવા ની  માછીમારી દરમિયાન આ અજીબ પ્રકારની માછલી મળી આવી હતી, કમલેશ વસાવા એ આ માછલી ને  જાળ માંથી મુક્ત કરીને સુરક્ષિત રીતે પાણીમાં છોડી દીધી હતી.","web_link":"https:\/\/atthistime.in\/ktvpa4aqnrgosf8u\/"},{"Id":672912,"post_title":"ગઢડા મામલતદાર કચેરી ખાતે ઓબીસી સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપ્યું.","post_author":"Chandrakant Solanki","author_id":6982,"mobile_number":"","post_views":"5","share_link":"આજ રોજ ગઢડા મામલતદાર કચેરી ખાતે ઓ બી સી (obc) એકતા મંચ દ્વારા મામતદાર સાહેબ શ્રી ને આવેદન આપવામાં આવેલ\nhttps:\/\/atthistime.in\/zmyktfrldojtygzg\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશ ના સમાચાર ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પરના લેખોને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડોઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યૂઝ એપ એટ ધીસ ટાઈમ ન્યૂઝ એપ.\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":["https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/832811660744918_crop_1660744913959.jpg"],"post_video":"","post_thumb":"","post_date":"August 17, 2022","post_content":"આજ રોજ ગઢડા મામલતદાર કચેરી ખાતે ઓ બી સી (obc) એકતા મંચ દ્વારા મામતદાર સાહેબ શ્રી ને આવેદન આપવામાં આવેલ કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (OBC)ને સવિંધાન ની જોગવાઈ મુજબ સ્થાનિક સ્વરાજ ચૂંટણી માં વસ્તી ધોરણે અનામત આપવા તથા વસ્તી ના ધોરણે ગ્રાન્ટ ફાળવવા માં આવે જેવા વગેરે મુદ્દા પર આવેદન આપવામાં આવેલ જેમાં બોટાદ જિલ્લા OBC કન્વીનર કિશોરભાઇ વેલાણી , ગઢડા શહેર નગરપાલિકા ના વિરોધપક્ષ ના નેતા કનુભાઈ જેબલિયા , બોટાદ જિલ્લા અ.ભા કોળી\/કોરી સમાજ પ્રમુખ કરશન ભાઇ ચૌહાણ, બોટાદ જિલ્લા યુવા કોંગ્રેસ ઉપાધ્યક્ષ અજય ભાઇ ઝાલા, ગેલા ભાઇ ઝાલા, નગરપાલિકા સદસ્ય ગોરભાઈ ગોહિલ, કિશોર ભાઇ જમોડ,વિપુલભાઈ કાનોતરા, કિશોરભાઈ મેર, પુના ભાઇ ચૌહાણ,બુધા ભાઇ મકવાણા,મનીષ ભાઇ રાઠોડ, વિઠ્ઠલભાઈ પરમાર, જયેશ ભાઇ મકવાણા , જતીન ભાઇ વેલાની સહિતનાઓ જોડાયા હતા....","web_link":"https:\/\/atthistime.in\/zmyktfrldojtygzg\/"}]}