હિંમતનગર તાલુકાના ઈલોલ ગામે સલૂન ની દુકાન નો મર્ડર કેસ ને સાબરકાંઠા પોલીસ ને ગણતરીનો કલાકોમાં આરોપીની પકડી પાડતી

હિંમતનગર તાલુકાના ઈલોલ ગામે સલૂન ની દુકાન નો મર્ડર કેસ ને સાબરકાંઠા પોલીસ ને ગણતરીનો કલાકોમાં આરોપીની પકડી પાડતી


હિંમતનગર તાલુકાના ઈલોલ ગામે સલૂન ની દુકાન નો મર્ડર કેસ ને સાબરકાંઠા પોલીસ ને ગણતરીનો કલાકોમાં આરોપીની પકડીપાડા

| ગુન્હાની ટૂંક વિગત:- તે એવી રીતે કે આ કામના ફરીયાદીના ભાઇ મરનાર અકબરે

આરોપી મોહમદનદીમ મોહમદ કુતબુદીન અંસારીને ઇલોલ ખાતે આવેલ હેર કટીંગ સલુનની દુકાન કોન્ટ્રાક્ટ પર આપેલ હોય તથા બંને વચ્ચે મૌખીક વાતઐત મુજબ દુકાનના સામાનના રૂપીયા દોઢ લાખ આરોપી મોહમદનદીમે મરનાર અકબરને આપવાના હોય જે પૈસાની મરનાર અકબરે આરોપી મોહમદનદીમ પાસે ઉઘરાણી કરતાં અગાઉ મોહમદનદીમે મરનાર અકબરને તુ ઇલોલ ગામે પૈસા લેવા કે દુકાન ખાલી કરાવવા આવતો નહી અને જો ઇલોલ ગામે આવીશ તો હુ તથા મારી સાથેના તેમજ મારા ગામના શેહબાજએહમદ, મહોમદશાન, અને પરવેજમુશરફ બધા ભેગા મળી તને પુરો કરી દઈશુ તેવી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી તે પછી આરોપી મોહમદનદીમે ફરીયાદીના ભાઇ મરનાર અકબર સાથે વિશ્વાસ કેળવી ઇલોલ ખાતે બોલાવી સામાનના પૈસા આપવા ન પડે અને પૈસા પરત ન આપે તો અકબર દુકાન ખાલી કરાવે તેવો ભય હોય આ ચારેય આરોપીઓએ ભેગા મળી ગુન્હાહીત કાવતરૂ રચી ફરીયાદીના ભાઇ મરનાર અકબરને હિસાબ કરવાના બહાને ઇલોલ ગામે બોલાવી કોઇપણ રીતે ફરીયાદીના ભાઇ અકબરને મારી નાખી તેની લાશ કડોલી ગામની સીમમાં ફેકી દઇ પુરાવાનો નાશ કરી ગુન્હો કર્યા

હિંમતનગર ગામ્ય પોલીસ સ્ટેશન દ્વારા આ કેસની ગણતરી નો કલાકોમાં આરોપીને જેલ હવાલે કર્યા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »