નસવાડી બપોર બાદ વાતાવરણ પલટો થતા ધોધ માર વરસાદ શરૂ
છોટા ઉદેપુર
નસવાડી તાલુકાના વાતાવરણમાં પલટો
બપોર બાદ વાતાવરણ પલટો થતા ધોધ માર વરસાદ શરૂ
નસવાડી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ
છૂટાઉદેપુર હવામાન વિભાગની આગાહી અનુસાર ધોધમાર વરસાદ
બે દિવસના ગરમીના ઉકરાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
આ વરસાદ ખેડુતોને વાવણી માટે પણ અનુકૂળ રહેશે
9408355622
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.