હિંમતનગરની તપોવન વિધામંદિરનું ગૌરવ - At This Time

હિંમતનગરની તપોવન વિધામંદિરનું ગૌરવ


હિંમતનગરની તપોવન વિદ્યામંદિર સંકુલની બાસ્કેટ બોલની ટીમે જિલ્લાકક્ષાએ તાજેતરમાં યોજાયેલ બાસ્કેટ બોલસ્પર્ધામાં સતત ત્રીજા વર્ષે વિજેતા બની પ્રથમ નંબર મેળવીને શાળાનું ગૌરવ વધારેલ છે. જે બદલ વિજેતા ટીમના ખેલાડીઓને સંચાલકો, આચાર્ય, કોચ અને શિક્ષકોએ બિરદાવ્યા હતા.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.