" ડભોઇ - વડોદરા વચ્ચે રાજ્ય ધોરીમાર્ગ ઉપર વાહન વ્યવહાર ખોરવાયો " - At This Time

” ડભોઇ – વડોદરા વચ્ચે રાજ્ય ધોરીમાર્ગ ઉપર વાહન વ્યવહાર ખોરવાયો “


રિપોર્ટ નિમેષ સોની,ડભોઈ

-: બ્રેકિંગ:-
ડભોઇ વડોદરા વચ્ચે રાજ્ય ધોરીમાર્ગ ઉપર આવેલ રાજલી અને ભીલાપુર પાસે નદીના પૂરના પાણી ફરી વળતા ડભોઇ - વડોદરા વચ્ચે વાહન વ્યવહારને મોટી અસર થવા પામી છે અને વાહનવ્યવહાર ખોરવાઈ જવા પામ્યો હતો અને ડભોઇના એસટી તંત્રએ પણ ડભોઇ - વડોદરા વચ્ચે ચાલતી એસટી બસ સેવાને હાલ પૂરતી રોકી દેવાની ફરજ થઈ પડી હતી તેમજ પ્રશાસન દ્વારા તકેદારીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત પણ મૂકી દેવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon