પોરબંદર જિલ્લામાં વહેલી સવારે ભારે ધુમ્મસ આવતા મિયાણી મરીન પોલીસ સ્ટેશન નજીક ટ્રક અને કાર ચાલક વચ્ચે અકસ્માત
પોરબંદર જિલ્લામાં વહેલી સવારે ભારે ધુમ્મસ આવતા મિયાણી મરીન પોલીસ સ્ટેશન નજીક ટ્રક અને કાર ચાલક વચ્ચે અકસ્માત
પોરબંદર દ્વારકા નેશનલ હાઈવે પર મિયાણી મરીન પોલીસ સ્ટેશનની સામે આજે વહેલી સવારે ભારે ધુમ્મસને કારણે એક ટ્રક અને કારચાલક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં સદનસીબે મોટી જાનહાની ટળી હતી ટ્રક ચાલક રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે અચાનક જ ફોરવીલ ટ્રકમાં ઘૂસી ગઈ હતી તેને લઈ અકસ્માત સર્જાયો હતો ત્યારે આ અકસ્માતમાં સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ ન હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે