*સ્વદેશી જાગરણ મંચ અને સ્વાવલંબી ભારત અભિયાન સમિતિ*, બોટાદની તા. 04.12.22, રવિવારની બેઠક સમાપ્તિ બાદ, સ્વામીનારાયણ ગુરુકુળના સંચાલક શાસ્ત્રી માધવસ્વરૂપદાસજી અને *સ્વાવલંબી ભારત અભિયાન સમિતિ*, બોટાદ ના પ્રમુખ કાર્યકર્તાઓ અને *પ્રાંત સંગઠક મા. શ્રી મનોહર શરણજી*. આ બેઠકમાં સ્વાવલંબી ભારત, આત્મનિર્ભર ભારત,યુવાઓને રોજગારી અને પગભર થવા માટે ની સરકારી યોજનાઓ ની માહિતી નો પ્રચાર પ્રસાર અને સ્વદેશી અપનાવો અભિયાન અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવેલ.જેમાં પ્રાંતસંગઠક મનોહરજીએ માર્ગદર્શન આપેલ સાથે વિભાગ સંયોજક મહેન્દ્રભાઈ પંડ્યા,બોટાદ જિલ્લા સમનવ્યક મયુરસિંહ ભાટી, સહ સમનવ્યક પરેશભાઇ પ્રજાપતિ, અમરીશભાઈ,અલકુભાઈ,અને વિવિધ સંગઠન અને સામાજિક સંસ્થાઓ ના અપેક્ષિત કાર્યકર્તાઓ આ વિશેષ બેઠક પ્રસંગે હાજર રહેલ. - At This Time

*સ્વદેશી જાગરણ મંચ અને સ્વાવલંબી ભારત અભિયાન સમિતિ*, બોટાદની તા. 04.12.22, રવિવારની બેઠક સમાપ્તિ બાદ, સ્વામીનારાયણ ગુરુકુળના સંચાલક શાસ્ત્રી માધવસ્વરૂપદાસજી અને *સ્વાવલંબી ભારત અભિયાન સમિતિ*, બોટાદ ના પ્રમુખ કાર્યકર્તાઓ અને *પ્રાંત સંગઠક મા. શ્રી મનોહર શરણજી*. આ બેઠકમાં સ્વાવલંબી ભારત, આત્મનિર્ભર ભારત,યુવાઓને રોજગારી અને પગભર થવા માટે ની સરકારી યોજનાઓ ની માહિતી નો પ્રચાર પ્રસાર અને સ્વદેશી અપનાવો અભિયાન અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવેલ.જેમાં પ્રાંતસંગઠક મનોહરજીએ માર્ગદર્શન આપેલ સાથે વિભાગ સંયોજક મહેન્દ્રભાઈ પંડ્યા,બોટાદ જિલ્લા સમનવ્યક મયુરસિંહ ભાટી, સહ સમનવ્યક પરેશભાઇ પ્રજાપતિ, અમરીશભાઈ,અલકુભાઈ,અને વિવિધ સંગઠન અને સામાજિક સંસ્થાઓ ના અપેક્ષિત કાર્યકર્તાઓ આ વિશેષ બેઠક પ્રસંગે હાજર રહેલ.


બોટાદની તા. 04.12.22, રવિવારની બેઠક સમાપ્તિ બાદ, સ્વામીનારાયણ ગુરુકુળના સંચાલક શાસ્ત્રી માધવસ્વરૂપદાસજી અને *સ્વાવલંબી ભારત અભિયાન સમિતિ*, બોટાદ ના પ્રમુખ કાર્યકર્તાઓ અને *પ્રાંત સંગઠક મા. શ્રી મનોહર શરણજી*.
આ બેઠકમાં સ્વાવલંબી ભારત, આત્મનિર્ભર ભારત,યુવાઓને રોજગારી અને પગભર થવા માટે ની સરકારી યોજનાઓ ની માહિતી નો પ્રચાર પ્રસાર અને સ્વદેશી અપનાવો અભિયાન અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવેલ.જેમાં પ્રાંતસંગઠક મનોહરજીએ માર્ગદર્શન આપેલ સાથે વિભાગ સંયોજક મહેન્દ્રભાઈ પંડ્યા,બોટાદ જિલ્લા સમનવ્યક મયુરસિંહ ભાટી,
સહ સમનવ્યક પરેશભાઇ પ્રજાપતિ,
અમરીશભાઈ,અલકુભાઈ,અને વિવિધ સંગઠન અને સામાજિક સંસ્થાઓ ના અપેક્ષિત કાર્યકર્તાઓ આ વિશેષ બેઠક પ્રસંગે હાજર રહેલ.

Report, Nikunj Chauhan Botad
7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon