ગીર સોમનાથ જિલ્લા ના ગીર ગઢડા તાલુકા ની આજુબાજુ ના ગામડાઓ માં ભર ઉનાળે ચોમાસુ.
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના ગામોમાં આજે વહેલી સવારે ૫:૦૦ કલાકે વીજળી ના ચમકારા અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો.
ગીર સોમનાથ જિલ્લામાં,ગીર ગઢડા તાલુકા ની આસપાસ ના ગામો માં ભર ઉનાળે વરસાદ ના મંડાણ થતાં કેરી ની ઉપજ લેતા ખેડૂતો માટે પડ્યા પર પાટું જેવી સ્થિતિ ઊભી થઈ છે,એક બાજુ કેરી નો ફાલ બેઠ્યા બાદ મોટા ભાગ ના બગીચા ઓ માં મોર બળી ગયો છે,ત્યારે જે થોડું ઘણું ઉત્પાદન હાથ માં આવે તેમ હતું તેને પણ આ કમોસમી વરસાદ ના કારણે નુકશાન થવાની ભીતી છે.જો વધારે પ્રમાણ માં વરસાદ પડ્યો તો કેરી સિવાય બીજી ઉપજ ને પણ નુકશાન થશે એ ચોક્કસ છે.
(સૌજન્ય: કુલદીપસિંહ ગોહિલ,ગીર ગઢડા)
7016154906
આ પ્રકારના તમામ સમાચાર માટેે
