રાણપુર શહેરના ખુશ્બુ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે ઢીચણ ના દુખાવા માટે નિદાન કેમ્પ યોજાયો
રાણપુર શહેરના ખુશ્બુ હોસ્પિટલ ખાતે ઢીંચણના રોગો માટે વિનામૂલ્યે નિદાન કેમ્પ યોજાયો. અર્પણ ફાઉન્ડેશનના સંયોગથી વિના મૂલ્ય કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું. ડ્રોમાં એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડોક્ટર પ્રતીક વીસીએ દર્દીઓનો સચોટ નિદાન કર્યું હતું. રાણપુરના જાણીતા ડોક્ટર ધારાબેન ત્રિવેદી તેમજ ડોક્ટર ચંદ્રેશભાઇ ત્રિવેદી દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ઢીંચણ થાપા કમરના દર્દીઓને વિના મૂલ્ય એક્સરે પાડી તપાસ કરવામાં આવી હતી તેમજ દર્દીઓને દવા પણ વિના મૂલ્ય આપવામાં આવી હતી. અર્પણ ફાઉન્ડેશનના પ્રમુખ ભીખાભાઈ એમ જગાણીયા સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
9724365353
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.