રાજકોટ યુવતી આપઘાત કેસઃ ઘરથી કંટાળી તેણે દવા પીધી હોવાનો પ્રેમી ભૂવાનો દાવો, વીડિયો-સ્ક્રિનશૉટ કર્યા જાહેર
દીકરીના મોત બાદ પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, 'કેતન સાગઠીયા નામના । રહેતી યુવતીએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. ભૂવાના ત્રાસથી મારી દીકરીએ ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. સમગ્ર વિવાદ વચ્ચે મૃતક યુવતીના પ્રેમી ભૂવાએ વૉટ્સએપના સ્ક્રિનશૉટ અને વીડિયો શેર કર્યા હતા. જેમાં યુવતીએ ઘરથી કંટાળીની દવા પીધી હોવાનો પ્રેમી ભૂવાનો દાવો કર્યો હોવાનું જણાવ્યું હતું.
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
