પંચાયત બચાવો વિરોધી રેલી યોજી વિજાપુર મામલતદાર શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું ….
વિજાપુર ના સમાચાર
પંચાયત બચાવો વિરોધી રેલી યોજી વિજાપુર મામલતદાર શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું ....
ગોવિદપુરા જૂથ ગામ પંચાયત ને વિજાપુર નગરપાલિકા માં સમાવેશ કરવાને લઈ ગોવિંદપુરા જૂથ ગામ પંચાયત ના ગામજનો દ્વારા રેલી યોજવામાં આવી...
પંચાયત બચાવો વિરોધી રેલી ના આયોજકો એ જણાવ્યું કે વિજાપુર નગરપાલિકા માં વેરો વધુ આવતો હોય છે, નગરપાલિકા માં પીવા ના પાણી ની ખુબ સમસ્યાઓ છે અને નગરપાલિકા ની આ સમસ્યાઓ ને લઈ નગરપાલિકા માં ના જવા ગોવિંદપુરા જૂથ ગામ પંચાયત ના ગામજનો એક જૂથ બની મામલતદારશ્રીને રજુવાત કરવામાં આવી.....
રિપોર્ટર મુકેશભાઈ પ્રજાપતિ વિજાપુર
9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.