ખેડબ્રહ્મા શહેર યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પ સોમનાથ મહાદેવ મંદિરે યોજવામાં આવ્યો - At This Time

ખેડબ્રહ્મા શહેર યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પ સોમનાથ મહાદેવ મંદિરે યોજવામાં આવ્યો


ખેડબ્રહ્મા શહેર યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પ સોમનાથ મહાદેવ મંદિરે યોજવામાં આવ્યો

.
જેમાં જિલ્લા મહામંત્રી હિતેશભાઈ પટેલ, ઉપપ્રમુખ પલ્લવભાઈ રાવલ, શહેર સંગઠન પ્રમુખ અરવિંદભાઈ રાવલ, મહામંત્રી પ્રશાંતભાઈ પટેલ, જિલ્લા મંત્રી મીનાબેન જોષી,યુવા મોરચા પ્રમુખ બ્રિજેશ પ્રજાપતિ મહામંત્રી મિલન પટેલ,અંકુર જાની,જીગર વૈષ્ણવ, ધ્રુવ કજરેકર, ચિરાગ ઠાકોર , દીપ રામી નીતાબેન મહેતા, લતાબેન ભાવસાર અને યુવા મોરચા ના સભ્યો હાજર રહ્યા

રિપોર્ટર કુંજન દિક્ષિત ખેડબ્રહ્મા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon