ધારુકા કેન્દ્રવર્તી શાળાની બે વિદ્યાર્થિનીઓ જીલ્લા કક્ષાએ અવ્વલ નંબરે
ઉમરાળા તાલુકાના ધારૂકા ગામ ની કેન્દ્રવર્તી શાળાની બે વિદ્યાર્થીનીઓ જિલ્લા કક્ષાએ ખેલ મહાકુંભમા જિલ્લા કક્ષાની ચેસની સ્પર્ધામાં અંડર-14 તસ્મીબેન તાલબભાઈ મહેતર (પ્રથમ) અંડર-11 પૂર્વીબેન ધનસુખભાઈ જાદવ (પ્રથમ) બન્ને દિકરીઓએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ધારુકા કેન્દ્રવર્તી શાળા અને ઉમરાળા તાલુકાનું ગૌરવ વધાર્યું હવે ઝોન લેવલે ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે
+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે
