મહીસાગર જિલ્લામાં લુણાવાડા ( સોનેલા) ખાતે સ્વાભિમાન સંમેલન યોજાયું - At This Time

મહીસાગર જિલ્લામાં લુણાવાડા ( સોનેલા) ખાતે સ્વાભિમાન સંમેલન યોજાયું


મહીસાગર જિલ્લામાં સ્વાભિમાન સંમેલન યોજાયું જોમાં અલગ અલગ પાર્ટી નાં ધારાસભ્યો ચૈતર વસાવા,જીજ્ઞેશ મેવાણી ,અનંત પટેલ , સ્થાનિક ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડ વગેરે અનેક નેતાઓ ની હાજરી માં અને એસ.સી/ એસ.ટી/ઓબીસી વગેરે અનેક સમુદાયો નાં નાગરિકો દ્વારા આ રેલી નું આયોજન કરવામાં આવ્યું . આ સંમેલન નો મુખ્ય હેતુ મહીસાગર જિલ્લા કલેકટર નેહાકુમારી એ એક કાર્યક્રમ માં આપેલા નિવેદન પર એક વીડિયો વાયરલ થયેલા હતો જેમાં તેઓ કહી રહ્યા હતા કે 90% એટ્રોસિટી ના કેસો ખોટા અને બ્લેક મેઇલ કરવા માટે કરવામાં આવે છે અને તે ખોટી માહિતી લઈને માંડી પડે તે વકીલો અને પત્રકારો વગેરે ને તેઓ વિડિયો માં ખરા ખોટા શબ્દો બોલી રહ્યા હોવાનું અને તેવા લોકો ને ચપ્પલ થી મારવા જોઈએ આવા શબ્દો નેહા કુમારી ના છે તેના વિરોધ માં આજે લુણાવાડા માં સોનેલ ખાતે સ્વાભિમાન સંમેલન યોજાયું હતું.
આ સંમેલન માં ખાનપુર તાલુકા ના આદિવાસી દાખલા બંધ હોવાનો મુદ્દો પણ મૂકવામાં આવ્યો હતો.

એસ, બી ,ડામોર
(મહીસાગર)


9879915423
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image